________________
* ૧૦૩ આ વેજ જોઈએ કે ગાય કે જે માત્ર અબોલ પશુરૂપ છે પણ
અનત ગુણની મૂર્તિ છે, પરમ સાત્વિક છે, નિરપરાધિ છે, ઉપકારી છે, સર્વને આલેક તથા પરલોકમાં સુખ આપનારી છે, સદાચારી છે અને કેવળ ઘાસ અને પાણીથી સંતોષ પામી
અમૃત તત્વ દુધને આપનારી છે, તેને જે વધુ માંસ ખાવા માટે તે થાય છે, તે પછી નિત્ય લાડુનું ભજન કરનારા, મિષ્ટાન્ન કેશર કસ્તુરી મિશ્રીત માલ મલિદાના ભોગી થઈ હવિષાથી પરમ સાત્વિક આહાર કરનારા, વિનાશ્રમે લેકનાં નાણાંને ઉપભાગ કરનારા, આધુનિક પ્રવૃત્તિમાં વ્યાપાર, હુન્નર, ઉદ્યોગ, કળા આદિથી આજીવિકા ચલાવવાથી દેશની આબાદી મનાય છે તે સમયમાં માત્ર મેઢેથી આશિર્વાદ બોલી પોતાને લાગો, તન મન અને ધનની સેવા કરાવી સાચવનારા, પૃથ્વીના ભારરૂપ મનાતા જગના વ્યવહારને નિરૂપયોગી પુસ્તકોથી બોધ આપી પોતાની અધિકતા મનાવનારા કહેવાતા અને કરડે રૂપીઆની થાપણવાળા, છેડેથી
સંતોષ નહિ પામનારા, પતે પરમ તત્વને જાણ્યા વિના, શિગે, - ભક્તિ, સેવક, ચેલાઓ, આશ્રિત વગેરે બનાવી સર્વજ્ઞતાને પાકે તે રાખી ઉપદેશ કરનારાઓ પણ સાત્વિક ઉત્તમ ભેજનથી સ્થળ છે શરીરના ઉત્તમ માંસવાળાઓને વારે કેમ નહિ આવે આવા
લેકેનું માંસ ગાયના માંસ કરતાં વધારે ફાયદાકારક સ્વાદિષ્ટ અને ને સુખકર કેમ નહીં મનાય ? બધે મેંઘવારી વધતી ચાલી છે, માટે
મનુષ્ય મનુષ્યને ખાય એવો જેમ બને તે પ્રથમ આ સાત્વિક મૂર્તિઓ કેમ નહીં ખવાય? કાળચક્રની ગતિ ન્યારી છે! બ્રાહ્મણે ? કે જેઓનું જીવન કેવળ ત્રિકાળનું જ્ઞાન મેળવવામાં અને ઇતર વણેને વ્યવહાર તથા પરમાર્થ સુલભ, શ્રેષ્ઠ અને સુખકર રહે એવી સમજ આપવામાં ગાળવાનું હોવાથી કેવળ બ્રાહ્મણોને જ સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com