________________
અને કાનની એવી શક્તિ છે કે જે જે મનુષ્યની આકૃતિઓને, શબ્દને, લાગણીના ઉદ્ગારેને તથા તેના સૂક્ષ્મ શરીરને જોઈ શકે
છે કે સાંભળી શકે છે તેની કાયમ અસર તેના હૃદયમાં રહે છે છે અને તેથી જ આ ગાય દાનરૂપે દેવાય છે. પરલમાં જતાં ક વૈતરણી નદીમાંથી તે તારનાર ગણુય છે. જ્યારે પ્રાણી મરે છે
ત્યારે વિષ્ણુવતરૂપ ગાયના ઘીને દિવો કરવામાં આવે છે. જેથી શરીર છોડ જીવ સાત્વિક દૈવી ભાવના પામે અને તેની ઉત્તમ ગતિ થાય. તેમજ શ્રાદ્ધની ક્રિયા થયા પછી નીલ પરણાવવામાં આવે છે અને વાછડાવાછડીને વિવાહ કરી વત્સર્ગ કરવામાં આવે છે તે વખતે યમરાજાને સંદેશ પહોંચાડવા વાછડાના કાનમાં છે કહેવાય છે. તેથી કર્મનું ફળ પ્રાણીને મળે છે અને ગાય દ્વારા સદ્ગતિ પ્રાપ્ત કરે છે તે ઉપરથી ગાયના સૂમ શરીરની અસર મનુષ્યના સૂક્ષ્મ શરીર ઉપર પ્રાણી મર્યા પછી પણ થાય છે અને ગાયનું સૂક્ષ્મ શરીર પરમ સાત્વિક આ લેક અને પરલોકમાં વિચરનાર યમભયમાંથી મુક્ત હોવાનું જણાય છે. જેમ સંધાણ વગરનાં યંત્ર (Wireless Demi) ચુમ્બકાદિના બની અદષ્ટ કામ કરે છે તેમ ગાય અને બ્રાહ્મણના હૃદયે અદૃષ્ટ કામ કરે છે. તેથી વ્યાપક છે તત્વરૂપે વિષ્ણુનું અંગ ગાય હાય એમ પણ મનાય છે માટે શ્રી વિષ્ણુ हे के गावोमेऽग्रतः सन्ति गावो मेसन्ति पृष्टतः । गावो मे हुये ત્તિ પ મડવા એના શ્રી વિષ્ણુ ભગવાનના ભક્ત વૈષ્ણવ કહેવાય છે અને તેઓ વ્યાપક તત્વમાં વર્તનાર હોવાથી પરમાર્થ, દયા અને દીનતાના સંગ્રાહક હેાય છે. પરંતુ ખેદની વાત છે કે હાલમાં વૈષ્ણવરૂપે દેખાતા પ્રાણુંઓનાં સ્વરૂપ વિપરીત જ જણાય છે. શ્રીમાન યુવાને તીલાં, કંઠી, દર્શન અને ગીતાના પાઠથી વૈષ્ણવ દેખાય છે પણ મન સંસારની ઉથલપાથલમાં અને ઈકબાજીમાં
*20cocmencococacoc colocamentos cemente
-
- -
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com