________________
Catecolaeserosoeoeoeoeoeste
૧૦૨
-
રમતું હોય છે. સાયંકાળે સંધ્યાવન્દનને બદલે ગુણકાનન્દન કરે છે અને હજારો રૂપીઆના ભેગ આપી આયુષ્યની હાનિકારક, વર્ણસં. કરતાકારક તથા જગતના નાશકારક વ્યભિચાર કર્મમાં પ્રવર્તે છે. પણ ગાય કે જે જગતનું ખરું જીવન છે અને ચારે પુરૂષાર્થ પ્રાપ્ત કરવાનું અધિકરણ છે તેની રક્ષામાં મહા પ્રમાદી જણાય છે. પોતાની મોટરવાળે માર્ગમાં મોટરથી કોઈને કચરી યમયાત્રા કરાવે તેના પાપમાંથી અહિં છૂટવા અકસમાત ગણાવવા જોઈએ તેટલું દ્રવ્ય ખર્ચાય પણ આ વિષ્ણુ ભગવાનના અંગરૂપ ગાય અને બ્રાહ્મણનું નિકન્દન થાય છે એમ જાણવા છતાં, શક્તિવાન છતાં, પામર અને પરાધીન થઈ જાય છે. શું હિંદુઓનું સામર્થ્ય એટલું નથી કે એક પણુ ગાયનું એકપણ લેહીનું ટીપું પડતું ન અટકાવી શકે ? હિન્દુસ્થાનના ધર્મમાં વચ્ચે આવવા બ્રિીટીશ સરકારની કબૂલત હેય તે ગાય જે સર્વ દેવો કરતાં અધિક દેવ ચૈતન્ય મૂર્તિ, તરત ફળ આપનારી શક્તિ આખા જગતના આલોક અને પરલેકના આધારરૂપ છે તેની હિંસા કેમ થવા દે? ઉપર દર્શાવ્યા પ્રમાણે ગાય વતી હેય છે તો તે ફાયદાકારક થઈ શકે છે પણ મુવા પછી નહીં. માટે કદાચ તેનું માંસ શારીરિક બળને પુષ્ટિ આપતું હોય અને વધારે સ્વાદિષ્ટ લાગતું હોય તેટલા માટે થોડાના ક્ષણિક સુખ માટે અનત પ્રાણુઓના અનન્ત અને સંગીન લાભોને ન જાળવવા એ ખુલ્લો અન્યાય નહીં? માટે દરેક મનુષ્યની ફરજ છે કે વધ કદી કરવા દેજ નહીં. તેમાં વિશેષે કરીને ભારતભૂમિના ભડ પુરૂપોને માથે આ જવાબદારી વિશેષ છે. કારણ વ્યષ્ટિ સમષ્ટિને વિચાર તત્વજ્ઞાન દષ્ટિથી આ લોક અને પરલોકની સંધીને જાળવનાર ધર્મસ્વરૂપની અવશ્ય રક્ષા કરવામાં પ્રથમ ભાગ લેનારે આ વર્ગ છે છતાં પણ બ્રાહણે, ધર્માચાર્યો, સાધુઓ અને ગુસાંઈઓએ ચેત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com