________________
૭૨
આ સંવાદી ભ્રમથી પણ પ્રવૃત્તિ કરવી અને સાક્ષાત્કાર થયા પછી અનાદિ
શાનિત માયાનો વિચાર કરે જોઈએ કે જેથી બુદ્ધિ આહ િરૂપ વૃત્તિ થાય. અવિદ્યાને નષ્ટ કરી વધુ જેમ રગને હરિ નષ્ટ થાય છે તેમ પતે પણ બ્રહ્મ રૂપ થાય. આ જગત વિપરીત ભાવેજ દેખાય છે તેની સાબીતિ જેવી હોય તે અરિસામાં મોટું જોઈએ છીએ ત્યારે જેવું બિમ્બ તેવું પ્રતિબિમ્બ જણાય છે પણ ડાબો ભાગ જમણે, અને જમણો ભાગ ડાબે, એટલે દિશાફેર , હોય છે. વળી અન્તઃકરણમાંથી ખદ્વારા વૃત્તિ બહાર જઇ પદાથે આકાર થાય છે ત્યારે તેમાં ઉપહિત ચેતન્યને પ્રતિબિમ્બ પડે છે જેથી અનઃકરણ વિશિષ્ટ ચતન્યને જ્ઞાન થાય છે. આ પર ઉપરથી સમજાય છે કે વસ્તુ જેવી છે તેવું જ્ઞાન થતું નથી. પણ જેમ મુખ ઉત્તર દિશામાં હોય અને દેખાય દક્ષિણ દિશામાં તેમ અનિત્યમાં નિત્યબુદ્ધિ, અપવિત્રમાં પવિત્ર બુદ્ધિ, દુઃખમાં સુખ
બુદ્ધિ, અને અનામમાં આમ બુદ્ધિ રૂ૫ વિપરીત જ્ઞાન થાય છે. એ વળી પ્રાણીઓને આંખના ડોળામાં પ્રતિબિમ્બીત પુરૂષ દેખાય છે તે પુરૂષ દેખે છે કે કોઈ બીજો તે પણ કહેવાતું નથી. વળી એવું પણ મનાય છે કે દુનિઆની દરેક ચીજ છિદ્રાત્મક છે. (everything is poros) અને “એક્ષ રે' નામને કાચ દેખાડી આપે છે કે તે વાત ખરી છે. ભીંત ગમે તેવી મજબુત હોય છે પણ એક બાજુ પાણી પડે તો તેની અસર બીજી બાજુએ થાય છે. જમીન ગમે તેની નક્કર હેય પણ પાછું તેમાં ઉતરે છે. શરીરમાં રૂવાડે રૂવાડે છિદ્ર છે જ. છતાં દેખાતાં નથી. વળી પેટીનું ઢાંકણું બંધ હોય અને તે ઉપર “એક્ષ રે' જેવો કાચ મૂકવાથી પેટની અંદરની
ચીજ દેખાય છે તેમાં ઢાંકણમાં કાણું કાણું દેખાઈ વસ્તુ ન દેખાતી નથી પણ જાણે ઢાંકણું નથીજ એમ દેખાય છે તે ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com