________________
તે વધુ મેળવે એવા ઉપાયે રાત દિવસ કર્યા કરે છે. તેથી મન, વાણું છે અને શરીરથી એક બીજાની હિંસા થવી એ સંસારને સ્વભાવ છે. હિન્દુશાસ્ત્ર કહે છે કે જીવની પરલોકમાં ઉત્તમ ગતિ તથા આ લેકમાં ક અભ્યદય માટે વૈશ્વદેવ, યજ્ઞ, પિતૃતર્પણ અને દેવપૂજન કે જેની છે - અદષ્ટ પાતક દેવાની અદષ્ટ અસર છે એવા તત્વને યથાવિધિ, 0િ શુદ્ધિપૂર્વક, સામગ્રી, સમય અને સાવધાનતાથી, નિત્ય સેવી ભોજનાદિ છે માત્ર પ્રવૃત્તિ કરવી એજ મનુષ્યોને મુખ્ય ધર્મ છે. તેથી જ ખાંડવા, આ પીસવા, રાંધવા, પાણી ભરવા અને વાસિદા વગેરેના અનિવાર્ય કામકાજોમાં અદષ્ટ રીતે સ્વાભાવિક હિંસા થયા કરે છે તેનું નિવારણ થઈ શકે તેમ છે. આ પાતકમાંથી બચાવનાર એક હિન્દુધર્મજ છે છે તેથી તે સનાતન અને શ્રેષ્ઠ મનાય છે. કેટલાક પુનર્જન્મને હન માનનારા, આ શરીરથી પર બીજું શરીર કે આ લેકથી પર છે. છે બીજે લોક છે એમ ન સમજી શકનાર મનુષ્યો, પ્રાણની ઉપયોગિતાને ખ્યાલ કરી બુદ્ધિપૂર્વક કોઇને ઇજા કરવી એને હિંસા
માને છે અને સ્થળ દૃષ્ટિથી આજ આશય સર્વના હૃદયમાં સ્વાભાBવિક દિસે છે. તે ન્યાયે અહિંસાને અર્થ એવો કરવામાં આવે છે કે
પૃથ્વી, વનસ્પતિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ નિર્જીવ છે જ્યારે 0 પશુ, પક્ષી, જંતુ અને મનુષ્યમાંજ માત્ર જીવ છે. તેમાં પણ કેટ
લાક એવા પણ લેકે છે જે ઈંડા, મરઘાં, માછલાં આદિમાં જીવ પણ 3માનતા નથી અને પિતાની નિત્ય ખાવાની વસ્તુઓ શાકભાજીરૂપે 8 ગણે છે. આ પ્રકારે મનુષ્યમાંજ જીવને માનનાર વ્યક્તિઓ પણ O છે. તેથી જીવ કેને કહેવો તે ઉપર કોઈનું લક્ષ્ય જ નથી. હિન્દુઓ છે
જ્યારે અમુક હદમાં માંસ ભક્ષણ વિહિત માને છે, જૈન લેકે કાંદા બટાટાદિ કંદ ખાવામાં પણ હિંસા માને છે ત્યારે ઈતર વર્ગ મનુષ્ય 3 શિવાય માત્ર શરીરના માંસનું ભક્ષણ અનુકૂળ માને છે. ભારત
@00cc000220000000000000000000000
0
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com