________________
છે માટે માત્ર પવિત્ર કર્મમાં ગાયનું ઘી અને દુધ વપરાય છે. જ્યારે આ મંદવાડમાં કોઈપણ ખોરાક પચતો નથી ત્યારે દુધજ જઠરને ઠેકાણે તે લાવવામાં અનુકૂળ ગણાય છે અને જીવનનું અસાધારણું કારણ આ ગણાય છે. ભેંસ, બકરી, ઘેટી, ગધેડી અને ઘડીનાં દુધે કામમાં બની આવે છે પણ ગાયના દુધના ગુણે તેમાં નથી હોતા. કારણ કે ના બીજા દુધથી આસુરી વૃત્તિ વધે છે જ્યારે આ દુધ દેવી સંપત્તિ
આપે છે. ગાયનું મુખ અપવિત્ર ગણાય છે તેનું કારણ એ છે કે તમોગુણાત્મક ભાગને વિકાર મુખના આગળના ભાગમાં લાળરૂપે થાય છે તથા અતિ તામસ વિષ્ટાને ખાય છે અને હવા કારોનીક મ એસીડની નીકળે છે. પણ ગાયને પરસેવે રૂવાડાંમાંથી નિકળતાં જ
એકસીજન રૂપે હવા બહાર આવે છે અને બહારની હવાને શુદ્ધ ન બનાવે છે માટેજ ગાયનાં રૂવાડાં પવિત્ર ગણાય છે અને જ્યઆ તિર્મય જીવન આપનાર હવારૂપ દેવો ગાયને રૂવાંડે રૂવાંડે મનાય ની છે. તેથી ગાયની ઉપરથી સેવા કરનારને ક્ષય જેવા ભયંકર રોગ છે પણ મટી જાય છે તો પછી બીજા રોગનું શું કહેવું? આ કારણને
લઈને પણ ગાયને ખોરાક આપી, પ્રસન્ન કરી, હિંસેરા લેવરાવી, રોમાંચ ખડા કરાવી, થાપડી સેવા કરવાને વિધિ છે. આપણા હિન્દુ | લેકે દુધથી જીવનની રક્ષક, છાણુમૂત્રથી અંગની રક્ષક, એ રીતે તન, મન અને ધનની રક્ષક કામધેનું હોવાથી તેને સૃષ્ટિના રક્ષક શ્રીવિષ્ણુરૂપ માની પૂજે છે, સેવે છે અને ગુણનું સ્થાન અનુભવે છે. વળી ગાયની પ્રજા વાછડો છે તે બળદરૂપે હોય તે ખેતીના આધારરૂપ છે. હાલ જમાનાની કૃત્રિમ યંત્રતંત્રની યુક્તિઓથી ભલે ખેતીવા કામમાં બળદની જરૂર ન દેખાય પણ અનાજને રસજ
મીઠાસે ઓછો થતો જાય છે, પાક છેડે ઉતરે છે, જીવજંતુઓ આ ખાઈ જાય છે અને અનાજ શરીરમાં રહી જેવી પુષ્ટિ આપવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com