________________
૩૭
કરેલું છે. બ્રાહ્મણામાં શું શક્તિ હતી, છે અને હશે એ ચમત્કાર જ્યારે ખીડી, ચલમ, સુરા પીતાં, વૈશ્ય, કારીગર આદિની વૃત્તિથી તૃપ્ત થતાં, વ્યભિચાર, પુનર્વિવાહુ અને અયેાગ્ય પ્રતિગ્રહથી ક્રેટાળી પરવારશે ત્યારે સ્વતઃ બ્રાહ્મણાજ કરી બતાવશે. તેમ મનુષ્ય તરીકે જીવવાના હક તેમના ટકી રહ્યા છે પણ અખેલ પ્રાણી ગાય છે અને જેને વિષ્ણુનું અંગ ગણવામાં આવે છે તેને બચાવવા યત્ન સારા કરવામાં આવે છે પણ લેાકેાને જેવી જોઇએ તેવી સમજ સર્વ અંશે પડતી નથી માટે એ વિષે વિવેચન કરવા જરૂર છે.
ગાય એવું પ્રાણી છે કે જેનું દુધ, છાણ, સૂત્ર, ખરીની રજ, પૂછ ું અને પરસેવે। મનુષ્યાને જીવન તત્વમાં શક્તિ આપનાર છે. ગાયના શરીરમાં એવા પ્રાણા, તનુએ અને ચક્રની રચના છે કે જે જે વસ્તુ ગાય ખાય છે તે તે વસ્તુ ગમેતેવી હાય પશુ તેનું સત્વ દુધરૂપ થાય અને રજ મૂત્ર અને જન્તુનાશક ક્ષારરૂપ થાય છે અને તમઃ છાણુ નિદ્રા તેમજ પ્રમાદને દૂર કરનાર થાય છે. પૂછડાનાં વાળમાં વિદ્યુત શક્તિ રહેલી છે જેથી દૃષ્ટિને સતેજ બનાવે છે માટે પૂછ્યુ વદાય છે. તેમાં ચૈતન્ય સ્મ્રુતિ વિશેષ છે કારણ કે જ્યારે વા ું ધાવતું હોય ત્યારે મહા આનન્દદર્શક પૂછડું હલાવે છે. મનુષ્ય જ્યારે પ્રસન્ન થાય ત્યારે હૃદયમાં આનન્દ થાય છે અને તેથી અન્તઃકરણની ઇન્દ્રિયદ્વારા તે આનન્દ પ્રગટ કરે છે તેમ વત્સ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે પૂછડું અતિ હલાવે છે તેથી પવિત્ર એવાં આનન્દ મૂર્તિ ચૈતન્યનું સ્થાન પૂઠ્ઠું' ગણાય છે. ગાયના દુધથી તેન થયંતે આયુ: યસાવયંત્તે તનુ આયુષ્ય સુખકર થાય છે અને શરીરની વૃદ્ધિ થાય છે. આ દુધ શરીરને સત્વગુણ આપે છે અને તેથી બુદ્ધિતત્વ ખીલે છે તેથી જ્ઞાન થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com