Book Title: Murti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Author(s): Gulabrai Kalyanrai Hathi
Publisher: Gulabrai Kalyanrai Hathi

View full book text
Previous | Next

Page 109
________________ 900000000000:00003330300 ૯૪ SESSION ES FEB મ ભૂમિમાં મૂળ ધર્મ પ્રમાણે જોતાં બુદ્ધ ધર્મના પ્રસાર અતિ થયા, યજ્ઞા બંધ થયા, શ્રાદ્ધાદિ ધાર્મિક ક્રિયાઓના લાપ થયા ત્યારે શ્રીમદ્ શકરાચાર્યે વર્ણાશ્રમ ધમને કરી સ્થાપી, બુદ્ધનુયાયીઓને પાખંડી હરાવી તેમને ઘણે ભાગે નાશ કર્યાને હાલ લગભગ ૨૩૮૮૩ વર્ષ થવા આવ્યાં છે તે દરમિઆન કાળા ધેાળા એવા વર્ણનું મિશ્રણ થવા લાગ્યું. રાજ્યસત્તા અન્તર્કલેશથી, અવિશ્વાસથી તથા સ્ત્રીઓને વશ થવાથી વિદેશ ચાલી ગઇ અને ધર્મસત્તા ન ધણીઆતી થઈ તેથી પાખંડ વધતા ચાલ્યું. લાકા પર ઉત્કર્ષ સહન ન કરી શકેવાથી શાસ્ત્ર, વેદ અને ધર્મને નામે ગાડી, તેમજ મેલડી આદિના ચમત્કારેાથી અજ્ઞાની મૂઢ જનેાના ઉત્તેજનથી પોતાના મૂળ ધર્મમાં પ્રવૃત્તિ ન થવાથી અને ઝાઝા અવળે માર્ગે જવાથી તેમજ પેાતાની નિર્વાહ ચિન્તાથી ઉત્તમ વર્ણ પણ ઝંપલાયા. પરિણામે મમતાને વેારા માયલા નાડા પકડાયા અને અન્તરદ્વેષની ગાંઠો જામી ગઇ છે આથી વર્ણવ્યવસ્થા રખડી પડી છે. વર્ણાશ્રમના ધર્મનું પરિપાલન કરવા માટે વાજા વગાડનારા પણ ઉપદેશ આપવા આરમ્ભમાં શૂરા પણ આચરણમાં નિઃસત્વ પણ પોતાને કહાવે બ્રાહ્મા અને નમે શૂદ્ર સહિત અઢારે વાંને. હેાય શેઠ પણુ સત્તા શેઠાણીનીજ દેખાય. માનતા હાય હિન્દુ પણુ આચાર વિચાર અતિ શુદ્ર કે ોથી પણ નાપાક હાય. એકબીજા એકબીજાની વૃત્તિના સાધનમાં કાવે તેમ ધુસે અને ધર્મ, અર્થ, કામ અને મેક્ષ આ ચારે પુરૂષાર્ચમાં સકરતાનું પરિબળ જામતું જાય છે તેમ તેમ અનાચારી કરતા જાય છે અને પેાતાની ન્યાતના વધારા કરી પાતે સારા, સુધરેલા, સમજુ અને દેશાતિ કરનાર મનાવે છે, તેવા પ્રતિષિ 150 સહન ન થવાથી ચોમેર મ`ડા, સમાજો, સભાઓ, વગેરેથી (F) બૂમરાણ કરી મૂકે છે પણ ધરના અંદરના સડા દૂર કરી શકતા "SEEDS0S1900:0000SQUITO જેતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat SSFITSESSESSG509998900SSOC www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164