________________
O23000
અર્થ સમાય છે માટે અહિંસા પરમ ધર્મરૂપ ગણાય છે. આ જ ધર્મનું પરિપાલન સંસાર છોડી પ્રારબ્ધવશાત જે ખાવાપીવાનું
મળે તેથી નિભાવી સર્વ કર્મથી અટકી કેવળ ઈશ્વર તત્વમાંજ શ વૃત્તિ ગાળનાર મનુષ્ય કરી શકે તેમ છે. કારણ જગતના વાતાવ૯) રણનો વિચાર કરતાં કઈ ચીજમાંથી કઈ જગાએ, કયે વખતે, () G) કે જવ દેખાશે તેને યથાર્થ નિર્ણય કરે અશકય છે. પૃથ્વી, C
વનસ્પતિ, જળ, અગ્નિ અને વાયુમાં પણ આનું દર્શન થાય છે. શા માટે અદશ્ય રીતે કે દશ્ય રીતે જીવ વિનાની કઈ જગા છે જ જ નહિ. તેથી જાણથી કે અજાણુથી જીવો એકબીજાને આધારે જો (૯) રહેલા છે. વનસ્પતિ વૃક્ષ વગેરે ખનિજ પદાર્થને આધારે. વન- Gી, (B) સ્પતિ, વૃક્ષ વગેરેને આધારે પશુ, પક્ષી અને મનુો રહેલા છે. હું (વળી એકજ શરીરમાં અનેક જીવોને સંભવ છે. જેમકે પેટમાં જે Gિ) કમી હોય છે, તેમ જળ, અગ્નિ અને વાયુમાં પણ જતુઓ છે હોય છે, માટે કે જીવ કેની હિંસા કરે છે તેને ખરે નિર્ણય તે ઉપરટી દૃષ્ટિથી થઈ શકે જ નહીં. અહિંસાના મૂળ અર્થને
માની તે પ્રમાણે વર્તન રાખવું સંભવી શકે તેમ છે જ નહીં. - કારણ વાણી એટલે અવાજ. કો અવાજ કોને કેટલી અસર - કરે છે એના માપ વિના જગતને વ્યવહાર થયાજ કરે છે. છેમનુષ્ય, પક્ષી, પશુ, વૃક્ષ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ પિતાની અનુકૂળતા પ્રમાણે બીજાની સ્થિતિને ખ્યાલ કર્યા વિના આ શબ્દરૂપ અવાજ કર્યા કરે જ છે. તેમ વંટોળીઓ, અગ્નિ, જળ તો વગેરે ઉથલ પાથલ કરી નાખે છે. માત્ર પ્રવૃત્તિમાં મનુષ્ય, પક્ષી ) કે પશુ, પિતાની ઉત્તમતા, અનુકૂળતા અને સુખાકારી માટે અભિમાનથી બીજાને હલકા પાડી, બીજાની શક્તિને હરી પિતાને માટે બધું મેળવવા યત્ન કરે છે અને ધર્મ, અર્થ અને કામ, પતે સર્વથી
C0000000000:2000OGOICE Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
0000000010010000 109000000000000
www.umaragyanbhandar.com