________________
શિષ્ય થઈ ગુરૂ ભાવ ધરે છે, સેવક શેઠને તાબે કરે છે, જે પાપી છતા પુણ્યવાન દીસે છે, રાજા થઈ પ્રજાને રીબ છે. ૩ પુત્ર પિતાને પૂર્ણ રમે છે, કુટુમ્બ કલેશ બહુ જમે છે, જે પત્નિ પતિની બેડ પુરે છે, દાન તેને દિવાના કહે છે. ૪છે
આવી સ્થિતિ આવી પડે છે ત્યારે ઈન્ડિયરૂપ ઘડાઓ મનની &લી રાસથી બુદ્ધિરૂપી સારથીના નિશાથી મન માને તેમ ભટકે છે, અને જેમ શરીરમાં રૂધિર બગડયાથી એક રોગ મટે કે બીજે થાય અને વૈદની કોરી નિષ્ફળ થાય છે ત્યારે રેચ, હવાફેર, પરદેશ વગેરેની જરૂર રહે છે તેમ વિરા શરીરનું રૂધિર બગડે છે ત્યારે દુષ્ટોને વિનાશ કરવા, ધર્મની સ્થાપના કરવા પ્રભુને નિરાકાર રૂપ છતાં સાકાર રૂપ ધારણ કરવા જરૂર પડે છે તેને અવતાર કહે છે. (૧) મન્ય રૂપે, થોડેથી સંતોષ માનવા, (૨) કુર્મ રૂપે, ઈન્દ્રિય નિગ્રહ કરવા (૩) વરાહ રૂપે, થડા સુકૃતના બળથી અનત દુષ્કૃત હઠાવવા (8) સિંહ રૂપિ, પ્રભુની માયા દુરત્યયા છે તથા પ્રભુ
વ્યાપક છે એમ મનાવવા (૫) વામનરૂપે, અતિ અભિમાન છેડાવવા, (૬) પરશુરામરૂપે, કેવળ રજોગુણ પ્રવૃત્તિ જ કલ્યાણકર નથી એમ દર્શાવવા (૭) રામ રૂપે, સદાચાર એજ મનુષ્યનું કર્તવ્ય છે એમ વતિ દેખાડવા (૮) કૃષ્ણ રૂપે, ઘર અનીતિમાં ધર્મનું રક્ષણ કરી સદવર્તન રાખવા બેધ કરવા, અને ભકત શ્રી રામરૂપે ! વર્તિ દેખાડયું અને શ્રી કૃષ્ણ રૂપે કહી દેખાડયું તેમ વર્તે છે કે નહિ તે જેવા (૯) બુદ્ધ રૂપે અવતરેલા છે. ભક્તિ ત્રણ પ્રકારની
છે. વૈદિક, કાયિક અને લૈકિક ભક્તિ. વેદ શાસ્ત્રને અભ્યાસ, છે અને બ્રહ્માપણુ બુદ્ધિથી યજ્ઞાદિ કર્મો તેને વૈદિક ભક્તિ કહે છે. જ૫, ૨ છે તપ, વ્રત, જ્ઞાન, ધ્યાન, સદાચાર અને સુવિચારરૂપ કાયિક ભક્તિ છે. આ
22 23
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com