________________
*oeoeoese esemetememebemenet
૨
-
-
-
-
જે કામ સર્યું એમ ધારી ગરજ સરી કે વૈદ વેરી ” એ ભાવનાથી વર્તે, ૨ દેહાભિમાનમાં અંજાઈ, કર્તવ્યા કર્તવ્યનું ભાન ન રાખે. જેથી S પ્રાણ અખંડ સુખરૂપ મેક્ષ મેળવી શકે એવી મદદને ધર્માદા કહે
છે તે પ્રમાણે દ્રવ્યને ઉપયોગ, ભૂખ્યાને અન્ન, અપંગને અન્ન છે વસ્ત્ર તથા સુપાત્ર અયાચકને આર્થિક મદદ આપવામાં, વાવ, R. કુવા, તળાવદિ નવાણુ, ધર્મશાળાઓ અને સદાવૃત્તો બાંધવામાં, છે બ્રહ્મચર્યયુક્ત ધર્મ રક્ષક વેદ વિદ્યાની કેળવણીમાં કરવાને બદલે ગ્રહસ્થાની બેરીઓને, જ્ઞાતિના શ્રીમાન ગ્રહસ્થોના બાળકોને, જેની ઉત્પત્તિનો પત્ત ન હય, જ્યાં ત્યાં દુષિત ઉત્પત્તિને લીધે રઝળતા બે છે પડેલા, લાગે વગે ગરીબ છે એમ મનાવી ખરા પાત્રને ધકકો છે
મારનારાને, અનાથ છે એમ મનાવી દુષ્ટ કર્મને ઉત્તેજન આપી છે પિતાનું પેટ ભરવા અગર માન ખાટવા, પ્રજાના નાણાંને ખેંચવા છે અને ધર્મનો નાશ કરવા વગેરે નીચને ઉચ્ચ કરવા “ કાળાં કાળાં છે. સર્વ જાંબુ” એ ન્યાયે બધા હાડકાં ચામડાવાળા શરીરરૂપે એક છે છીએ માટે ખાન, પાન રેટી, બેટી વગેરેને વ્યવહાર એક કરવા માથાં પછાડતા હોય છે ત્યારે વિપરીત સ્થિતિ જેનું વર્ણન નીચે થાડું આપેલું છે તેમ થાય છે.
કલિ દર્શન. કલિ તારી બલિહારી નિહાળી, વિપરીત રીતે તે વર્તાવી, ટે. ધનિક થઈ, ધન ચાર બને છે, પંડિત થઈ પડામાં પડે છે, જે દંપત્તિ સુખમાં દુઃખ વધે છે, સાધુ થઈ સંસારે સડે છે. વસ્ત્ર મોજાં) પગે, શિર રામ ચડે છે, દિને ઉંઘી જન રાતે ફરે છે, જે પુરૂષ છતાં જન સ્ત્રીને ભજે છે, જોતા શૃંગારને દેવ તજે છે. ૨૨
-
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com