________________
++
+++++++
++
+
+
++
++++++
++
++++
મળે માટે અથવા ધાર્મિક કહે માટે પિતાના આશ્રિત ભૂખે મરતા
હોય, પિતાના જાત ભાઈઓ સગા સંબંધીઓ નાણમાં હોય છે છતાં મોટપ મેળવવા લાખો રૂપિઆને પારકા હાથમાં સેપે:
ગુરૂ આચાર્ય કે પુરોહિત થઈ શિષ્યને સવળે માર્ગે ચડાવઆ વાને બદલે પિતાને સ્વાર્થ કાઢવા તેની યોગ્યતાને માન ન # આપતાં તરછોડે. નાણું કઢાવી પરાધીન દશામાં મૂકે; સ્ત્રી થઈ કે પુરૂષો ઉપર અમલ ચલાવવા ઇછે, પિતાના પતિને હિતમાં પ્રેરવાને જે બદલે પોતે આગળ પડી ધણને હલકે પાડી માના ખારવા ધારે, વિધવા હોય તેને વિષય ભોગ મળતો નથી માટે બહુ દુઃખી છે એમ એની આબરૂને ઉઘાડી, ખુલ્લો વ્યભિચાર, વિધવા વિવાહ રૂપે પ્રસારવા બૂમો મારે, છાપાં છપાવે, અને કુલ, જાતિ, દેશ છે અને શાસ્ત્રને લાંછન લગાડે; વિધવા થઈ પિતાના આત્માનું કલ્યાણ,
વિષય તજી પ્રભુને ભજી જ્ઞાન કે યોગથી સાધી, પોતાના પતિની કે સદ્ગતિ થાય, કુળની શોભા વધે, અને જગતમાં દાખલો બેસે
એવા એકાન્તમાં ગુપ્ત વ્યવહારને બદલે, જાહેરમાં પરમાર્થની પૂતળી બની, પરપુરૂષના સંસર્ગમાં પોતે હિંમત બતાવી પારકાનું ભલું છે કરવા લેકેને નાણું આપવા ભલામણ કરી મેર શુભ અને
વિહિત પ્રવૃત્તિ પારકાંના ભલા માટે રાખવી પડે છે એવો ડોળ કરી R અન્દરખાને કીર્તિ લોભ, પિતાની સગવડ અને મહેરાં, સગાં વહાલાં,
દેવ, પિતૃ અને કષિઓના તથા ન્યાતજાતના બંધનમાંથી છૂટવા છે નાક નેવે મૂકી દેડ ધામ કરી મૂકે, વનિતાઓને વિશ્રામ આપવા
મથે, સુવાવડ ખાતાને ખોલવા ધર્મ મનાવે, ઉપદેશક બની * બ્રાહ્મણોની વૃત્તિઓને, શાસ્ત્ર, કુળ, જાત જાતની મર્યાદાને ઉલ્લંઘે માં અને વિષય આધીન થઈ બાળહત્યા કરી પુનર્વિવાહના વાજામાં જ પવન વધારે; શિષ્ય થઈ ગુરૂભાવ રાખે, જ્ઞાન મળ્યું એટલે જ
ભાષામામા અમારા સમાજ મારામારી
央经丑丑發長及正戏装袋及從农莊长卷花拉花技法,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com