________________
૮૬
.
છતાં વિષયની મમતા છૂટતી નથી. માટે ભવ વલ્લી તૃષ્ણારૂપ સર્પના પાશથી આસૂરી સ ંપતનાં વિકટ મૂળ મૂઢ દશારૂપ પાડા ઉપર ખેડેલ., સત્તાના અમલના ભંગ કરનારને દારૂણ દંડ આપનાર પ્રચંડ દડ ધારણ કરનાર યમરાજાને ત્રાસ વ્યાપે છે. તેથી મરણ સમયે શરીરમાં ધ્રુજ છુટે છે, મુખ મલીન અને નિસ્તેજ થાય છે, વાણી રાંક ચાય છે, સ્વર ગદ્ગતિ થાય છે, દડ પડયેા } વાચા બધ થાય છૅ, નાડીયા ત્રુટે છે અને બેભાન બની મૂર્યંત થવાય છે. કરણી તેવી પાર ઉતરી ' એ ન્યાયે જે વસ્તુનું જીંદગીમાં ઝાઝુ મની પ્રિય સેવન તેની ભાવના છેવા સરવાળે ઉભા રહે છે અને ભાવના પ્રમાણે સિદ્ધિ આપનાર તૃષ્ણા ભુજંગ પાંચ પ્રાણુ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચકર્મેન્દ્રિય, અન્તઃકરણ ચતુષ્ટય, પુણ્ય, પાપરૂપ ક્રિયમાણુકર્મ પૂર્વ જન્મના સચિતકર્મ, અને અવિદ્યા એ પુરી અષ્ટકને ફરીવળે છે અને યમરાન્ત અન્તકાળે જેવી મતિ હોય છે તેવી ગતિ અનિષ્ટ હાવાથી સુખે સ્વીકારાતી નથી તેથી બળથી તે દશાને વશ કરે છે. માટે યમરાજાને હાથમાં દંડ અને પાશ હૈય છે, પાડાનું વાહન છે તથા વિશ્વાળ કાળું સ્વરૂપ અને ધમયમૂર્તિ છે એમ મનાય છે. આ રાજાના હિસાબ રાખનાર કારકુન ચિત્રગુપ્ત છે. જે લાંચીએ નથી, સગા નથી, પરવાર રાખે એવા નથી, સ્વાર્થી નથી, જાગ્રતાદિ ત્રણે અવસ્થામાં, સર્વ દશામાં, સર્વ પ્રાણિઓમાં, સર્વ કાળે જાગતે રહે છે, તે કાઈના પ્રપંચમાં ફસાઇ, ગાફ્રીલ બની, ભૂલ કરે એવા નથી; પણ સદ! સાવધ, અતિ સમજી, પરમ વિશ્વાસુ અને મહા ચતુર છે. તે સર્વના હૃદયમાં સાક્ષીરૂપે રહી અહર્નિશ પ્રાણીઓ જ્યારે જે કર્મ કરવા ધારે છે ત્યારે તે કર્મ સારૂ છે કે નડારૂ છે તેની પ્રથમથીજ સૂચના આપનાર છે. જ્યાં જે કાયિક, વાચિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com