________________
Ge
એ સ્વાભાવિક છે. એટલુંજ નહિ પણ જ્યારે અર્જુન બહુ પાંડિત્યની વાતા કરવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને શ્રી ગીતાજીના ખીન્ન અધ્યાયમાં સંપૂર્ણ ખાધ આપી દીધા પણ અઢાર અધ્યાય પૂર્ણન થયા ત્યાં સુધી તેને મેહ નષ્ટ ન થયેા. વળી ઉદાલક ઋષિએ શ્વેતકેતુને તત્વમતિ તે નવવાર ઉપદેશ કર્યા ત્યાં સુધી તે। તૃપ્તિ થઇ નહીં. તેથી જ્યાં સુધી હૃદયના મળ, વિશેષઁ અને આવરણુ મટતા નથી ત્યાં સુધી આત્મતત્ત્વનેા સાક્ષાત્કાર થતા નથી. નહિતર જીજ્ઞાસુ દશામાં સાધનરૂપ કર્મ અને ઉપાસના હાય છે તે જ્ઞાન દશામાં સ્વાભાવિક લક્ષણ રૂપ થાય છે માટે આત્માનું નિયત્વ અને પ્રપચનું મિથ્યાત્વ જણાય પછી સદાચારની ટાંચે જીવન ગાળી શકાય છે તેથી વર્ણાશ્રમધર્મનું પરિપાલન સમજથી અતિસ્તુત્ય રીતે કરી શકાય છે. અજ્ઞાન જનેાની વ્યાવહારિક તથા પારમાર્થિક સુખ સંપત્તિ પ્રસારવા નિષ્કામ બુદ્ધિથી આત્મભાગ, અવિરલ સતત પ્રયાસ અને સર્વને અનુકરણીય વર્તનથી રાજા પ્રજાને વિશ્વાસ સપાદન કરી ખરી વિદ્યાને લાભ સર્વને આપી શકાય છે. બ્રહ્માએ નિર્મલા વેદના અધ્યયનપૂર્વક નિષ્કામ કર્મ કરવાથી રાગદ્વેષ રૂપી અંતઃકરણના મળ દૂર થાય છે. આ કરૂ તા ઠીક કે તે કરૂ.... તે ઠીક એવા મનને ચંચલ સ્વભાવ છે તે વિક્ષેપ કહેવાય છે. શુદ્ધ સાચી ભક્તિથી વિક્ષેપ દૂર થાય છે અને જ્ઞાન પ્રકાશથી સ્વસ્વરૂપનું પરમ સ્વરાજ્ય પ્રાપ્ત થવાથી આવરણને ભ ંગ થાય છે.
આ રીતે મળનું નિવારણ કરવા બ્રહ્માને, વિક્ષેપનું નિવારણ કરવા વિષ્ણુને અને આવરણના ભંગ કરવા મહેશને તેમના યથાર્થરૂપે જાણુવા, સેવવા અને પ્રસન્ન કરવા જોએ અને અખંડ આનન્દની નિર કુશા તૃપ્તિ પ્રાપ્ત થયે જ્યાં સુધી જીવાય ત્યાં સુધી ઉપકારને બદલો આપવા સદા કર્મ, ઉપાસના અને જ્ઞાનના પ્રભાવને શિર્ષ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com