________________
*****
***
૮૧
મહા
ખુણામાં પડેલી વ્યક્તિ છે એમ માની પેાતાના શ્રેયસ્ માટે ઇશ્વરી તત્વથી મળેલાં શાસ્ત્રા ઉપર શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાનના યેાગમાં પ્રવૃત્ત થવાને બદલે, અનુકરણી કેલવણીના અલ્પાંશથી, ધનના યે।ગથી, ધાર્મિક સ્વાતંત્ર્યથી અપ્રિવૃત્તના મેહમાં કીર્તિ અને સુકૃતનાં દર્શનથી છઠ્ઠી, ગાડરીયા પ્રવાહમાં શ્વાનવત્ રકી, મ્હોટી સભાઓમાં મ્હાટે અવાજે ભભકાધ ભાષણે આપી, જ્યાં ત્યાં લાગ, વર્ગ, આજીજી, ડાળ, દમામથી પોતાનું લાકડુ ખડું કરવા, રાત્રિના અંધકારમાં જીવડા છાપાં રૂપે ઉડે છે તેમ ખરી વસ્તુના અજ્ઞાનમાં પોતે કાંઇક છે એમ મનાવવા મહેનતે પણ છાપે ચઢવા, અને સર્વે ધાર્મિક પ્રવૃત્તિના પણ આગેવાન છીએ એમ દેખાડવા, જમાનાની ઉન્નતિની વરણાગીમાં શરણાયી ૐ કતા છવડાઓના ત્રાસ નીતિમાં વર્તેલા હોય છે. ‘ ઉપરથી અચ્છી અની ભીતરકી રામ જાણે ' · ઢમ ઢોલ અને માંડે પેલ' આવા ગાડી વિદ્યાના ઉપાસકેા એમ માને છે કે અમૂક માણુસા કહે કે આ ઠીક છે માટે કીક માનવાનું નથી, પણ પોતાની સુખાકારી જેમ સચવાય તેમ વર્તવામાં વાંધા નથી. માટે ધેર અનીતિમાં વિચરે છે અને મ્હોટા માણસા અપવાદ રૂપે છે. એમ મનાવે છે અને તેથી સ્વધર્મને વિચારવાનું સ્થાન સંડાસ અને પરધર્મનું પૂજન પેાતાના પવિત્ર નિવાસમાં રાખે છે. આવા નરા બ્રહ્મલેાકમાંથી વિષ્ણુલાક સુધી સરલતાથી પહેાંચી શકે છે અને ધારે છે કે શ્રી કૃષ્ણુ પોતેજ કહે છે કે સ ંધ્યા વન્દન, શ્રાધ્ધ, અતિથિ, દેવ કે બ્રાહ્મણના સત્કાર, કે શાસ્ત્ર વિચાર આદિ કાંઈ કરવા જરૂર નથી માત્ર મ્હારે શરણે આવવું એનું પ્રમાણ સ્વધાનું જિત્યખ્યમામ વાળં પ્રજ્ઞા એમ આપે છે. તેથી શ્રત સ્માર્ત વર્ણાશ્રમના ધર્મ ક્રમ છે।ડી મનને ફાવે તે માર્ગ કલ્પી તેને ભક્તિ એવું નામ
********
*****
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com