________________
1 તિના મુખ્ય અંગ છે. આ બે કર્મમાંથી બ્રહ્મજ્ઞાનિ પુજ મુક્ત છે હેય છે કારણ તેને સંસારની કઈ લાલચો ફસાવતી નથી. સંસારને પદાર્થો તેને તુ જણાય છે માટે પ્રારબ્ધ ગમે તેવું નબળું 8 ન હોય તે પણ તે સહન કરે છે પણ અવિહિત માર્ગથી પિતાને છે સ્વાર્થ સાધતું નથી. પુરૂષની છાયારૂપ સ્ત્રીઓ ગમે તેવી
સંદર્યવતી હોય તે પણ તેને વિઝાની પૂતળી માની. ઘોર નરકનું ? દ્વાર જાણ, સ્વપને પણ તેને મેહ ઉત્પન્ન થતું નથી. ઉલટો અજ્ઞાનિ ? પામર પ્રાણીઓ ઉપર કરૂણા કરી તેઓને વિષયાસક્તિ ઓછી થવા અને બ્રહ્માનન્દના અખૂટ પરિપૂર્ણ લાભારૂપ નિરતિશય સુખનિધિને 3 મેળવાવવા માનાપમાન સહન કરીને પણ બનતે પ્રયાસ કરે છે. ?
જેને પરમાત્માનું જ્ઞાન હોય છે અને જે જગતને મિથ્યા માને છે ? છે તે પુરૂષ જ્યાં સુધી શરીર રહે છે ત્યાં સુધી પ્રારબ્ધગે વિહિત 3
ભોગ પ્રાપ્ત થાય તે સંતેવથી ભગવે છે, શાસ્ત્ર વિહિત પ્રવૃત્તિથી સંસાર ચલાવે છે અને અજ્ઞાનિ પુરૂષોના કલ્યાણ માટે સર્વ કર્મને અનુમોદન આપી લેક સંગ્રહ માટે સર્વથી અધિક પવિત્ર, ઉજજળ, ઉદાર, પ્રતાપી, સ્તુત્ય નાગરિક વ્યવહાર કરી પરોપકાર અને પર- ૧ માર્થ તત્વમાં નિષ્ઠા રાખી જીવન ગાળે છે. માટે તેવા જ્ઞાનિને ભય જગતને હેત નથી પણ જેણે આત્મતત્વ જોયું નથી, યમના ભયને વિસરી ગયા છે, દેખાય છે તે સાચું છે, તે છોડી અદ્રશ્ય જે નક્કી નથી તેને પ્રયાસ જે વ્યર્થ માને છે, અને મહેટા છઈએ ઉચ્ચા છઈએ એમ દેહાભિમાનથી ઘેર અજ્ઞાનના નિશામાં ચકચૂર છે તેઓને ઇશ્વર તત્વમાં આસ્થા હેતી નથી. પિતા સમાન બીજે કોઈ વિદ્વાન છે નહિ એવા કૂર પવનથી તેનું માથું ચસકેલું હોય છે. હૃદય ઉપર હાથ મૂકી, ઉડે વિચાર કરી, પોતે અનાદિ કાળથી ચાલ્યા આવેલા સૃષ્ટિ પ્રવાહમાં અનન્ત વ્યક્તિઓમાંની એક નવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com