________________
૭૦
છે કારણ પિતે પણ ક્ષત્રીયરૂપે અવતરેલા હતા એટલું જ નહીં પણ છે
અર્જુનની સેવા શ્રીકૃષ્ણ સારથીરૂપે કીધી છે છતાં એને શુદ્ધ કેમ ? ન કીધા ? નરસિંહ મહેતે જ્યારે શ્રીકૃષ્ણને હાજર થવા ઇચ્છા કરતા ત્યારે ભગવાન હાજર થતા અને જેને કાંઈ જોઈએ તેને નરસિંહ મહેતે કહે ત્યારે આપતા છતાં શ્રીકૃષ્ણ નરસિંહમેતાના : હુકમને આધીન રહેતા માટે તેને પણ શુદ્ર કહેવા કે કેમ ? 3 સીનેમેટોગ્રાફના પડદામાંથી, ફેનોગ્રાફની ચૂડીઓમાંથી, ચિત્રોની
છબીઓમાંથી, પશુપક્ષીઓનાં કર્મમાંથી પણ જ્ઞાન મળે છે માટે ? તેને બ્રાહ્મણો કહેવા કે કેમ? વિજળીના દીવા, પંખા, આગગાડી, ટામગાડી વિગેરે સેવા કરે છે માટે શુદ્ર જાતિ ખરી કે કેમ ? આવા શાસ્ત્ર વિરૂદ્ધ સ્વકપલકપિત કુતર્કોથીજ તળી વિનાના ભંભૂ૨ ટીઆ જેમ સ્થિર રહેતા નથી પણ ઘમરી ખાય છે તેમ આધાર - વિનાના પિતાને પંડિત માનનારા પણ ઘોર અજ્ઞાનમાં ગોથાં ખાનારા છે જનો દેવ, ઋષિ, પિતૃઓ વિગેરેના શ્રાપથી ઘર નરકમાં ભમ્યા ર કરે છે. આમ્રમાં જેમ લીબડીને સ્વાદ હે જ નહિ. તેવા 1 વૃક્ષમાંથી જેમ લીંબડો ઉગે નહિ તેમ જે શુદ્ધ માત પિતાના તે વીર્યમાંથી ઉત્પન્ન થયેલા હોય છે તેઓના હૃદયમાં વર્ણસંકરતાને ૨ વિચાર પણ આવતું નથી. માટે વૈદિક ધર્મની મર્યાદા જે અજ્ઞાની સ્વચછન્દથી તોડવા માગે છે તેની ઉત્પત્તિમાંજ ગડબડગોટો ૬ સમજવાનું છે. નીતિ એટલે એવું કામ કે જે એક વખતે સર્વ પ્રાણીઓ કરવા માંડે તે પરિણામ બધાને સુખરૂપ આવે. પિતાને સુખ આપે અને બીજાને દુઃખ આપે એવું જે કામ તેને અનીતિ સમજવી. કાયિક, વાચિક અને માનસિક કર્મમાં (૧) {
ચોરી કે જેમાં અસત્યાદિને સમાવેશ થાય છે અને (૨) { - વ્યભિચાર જેમાં હિંસાદિને સમાવેશ થાય છે. આ બે અનિ- ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com