________________
半成远装比妥双狂放出戏及比没让双中贸
HERE સરકાર દારૂaur avમારા તરફ
૭૬ ઉંટ પેઠું. મૂળ ધર્મનું અનુકાન સંધ્યાવંદનથીજ શાન્ત પડયું અને આ વાતમાં જ ધર્મ અને જ્ઞાનને વિનોદ થવા લાગ્યો છે. હવે પરમાર્થમાંથી જે વ્યવહારમાં ઉતર્યા. સ્વરાજ્યના ઉપાસક થયા પણ ઘરમાં બૈરી ન ઉપર સતા રાખી શકાય નહીં. પિતાની પ્રજા દાદ આપે નહીં. આ મૂળ કુટુમ્બમાં એકતા નહીં. પિતાના વડિલે, દેવ, પૂજ્યમાં - ભાવ નહિ અને વિદેશીય અનુકરણમાં ઉન્નતિ, આનન્દ અને # અધિક્તા મનાય તે પછી ધર્મ બળ વિના સ્વરાજ્યનું સ્વપ્ન છે જ્યાંથી ખરૂં થાય ? અને ભાગ્યે દયાળુ સરકાર આપે તે શું છે જીરવી શકાય ?
હિન્દુસ્થાનના ખરા હિન્દુઓને પ્રથમ પંક્તિમાં બેસવાની છે પણ ગ્યતા નથી તે હિન્દને અધિકાર શી રીતે સચવાઈ શકે ? એ એક વખત સનાતન ધર્મના વિદ્વાનો તથા પંડિતની સભા મળી હતી. છે તેનાં પ્રમુખસ્થાને એક ધર્મના શ્રીમાન નેતા વિરાજતા હતા. પતિ
વના અયનાંશનો નિર્ણય ચર્ચા હતો. પક્ષકારોએ દલીલ રજુ કર્યા આ પછી લિખિત નિર્ણય મળવા માગણી થઈ ઉહાપોહ પંડિતાએ
ક્યાં પણ જ્યારે અધ્યક્ષ સ્થાનને નિર્ણય આપવાને સમય આવ્યો છે ત્યારે પ્રમુખના આશ્રિત પંડિતજી કહેવા લાગ્યા કે પ્રમુખને નિર્ણય # આપવાનું નહીં કહે. જે નિર્ણય લેવો હોય તો તેના ઉપર અપીલ R (આગળ ચર્ચા) બીલકુલ નહીં કરાય તેમ કબુલાત આપ તો મંદિન રમાં જઈ પંડિતની સલાહ પૂછી નિર્ણય આપવામાં આવશે. કહે છે કે હવે પંડિતેના પાંડિત્યમાં શું ખામી અને પ્રમુખની વિદ્વત્તા કેવી ? છે કે આ સર્વ પંડિત એ પ્રમુખ સ્વીકારે ? આવી દશા સનાતન છે છે ધર્મની થઈ ગઈ છે. માટે જેમ ધણું સંભાળ ન રાખે એટલે આ - આશ્રિતોને બીજે રસ્તે કરજ પડે તેમ ધર્મના નેતા અભણ, આ છે અનાચારી અને આડમ્બરવાળા થવાથી પ્રજા ફાવે તેમ વિચારે છે મમમમમમમમમ મમમમમHપws
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat