________________
४७
ss'..'
છે વગેરેથી રગને જાણે છે. માટે સ્પર્શ અસાધારણ ગુણ હોવાથી તે ઉદર કે જે વાયુથી ચડે છે તે જ વાયુસેક કે બ્રહ્મલોક છે.
A
યોગશાસ્ત્ર પ્રમાણે વિચાર કરતાં શરીરમાં સાત ચક્રો છે. છે જે અક્ષરરૂપે ગોઠવાયેલાં છે. ગુદા અને લિંગની વચ્ચે અગ્નિના હ, વર્ણ જેવું આધાર ચક્ર છે. તે સ્થળથી અન્તર્મુખ વૃત્તિ કરવાને ( આરંભ થાય છે માટે તે ચક્રમાં શ્રી ગણેશનું ધ્યાન કરવામાં િઆવે છે. બીજું લિંગ ઉપર ગુપ્ત પ્રદેશમાં સૂર્યને વર્ણ જેવું છે સ્વાધિષ્ઠાન ચક્ર છે. તે ઉત્પત્યાત્મક હોવાથી બ્રહ્માનું ધ્યાન
તે ચક્રથી ધરાય છે. ત્રિશું નાભિ દેશમાં રકતવર્ણ મણિપૂરક ૩ ચક્ર છે. ત્યાંથી સમાન વાયુનો પ્રચાર છે તથા સંસ્થિતિને પુષ્ટિ
મળે માટે વિષ્ણુનું ધ્યાન ત્યાંથી શરૂ થાય છે. હૃદયમાં સેનાના છે આ વર્ણ જેવું અનાહત ચક્ર છે. ત્યાંથી વિકાર અટકવા માંડે છે અને ( ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે માટે મહાદેવનું ધ્યાન કરવામાં આ આવે છે. કઠ દેશમાં ચંદ્રમાં જેવા વર્ણવાળું પાંચમું વિશુદ્ધ આ ચક્ર છે. ત્યાંથી અવિદ્યા નિવૃત્તિ થતી જાય છે માટે જીવાત્મા
કે જે અવિદ્યાથી ઢંકાયેલ છે તેનું ધ્યાન થાય છે. છડું ચક્ર રે ભ્રકુટીની વચ્ચે રાતા રંગનું આજ્ઞાચક્ર છે તે સ્થાનમાં વિદ્યાનો
પ્રકાશ થાય છે અને ઉત્પત્તિ, સ્થિતિ તથા લયની પ્રેરણા થાય છે છે માટે જ્ઞાનદાતા ગુરૂનું ધ્યાન ધરાય છે. ત્યાંથી નિર્ગુણ નિર્વિઆ કાર તત્વનું સ્કરણ થાય છે. તેની ઉપર નિરંતર સચ્ચિદાનન્દ 2 જ્યોતિ સ્વરૂપ શુદ્ધ સ્ફટિક વર્ણ જેવું બ્રહ્મરંધ્ર ચક્ર ૭ મું કે છે. તેમાં વ્યાપક પરબ્રહ્મનું ધ્યાન કરવામાં આવે છે. આ
એ ચક્રને ૧૦૦૦) હજાર પાંખડી છે માટે પુરૂષ સૂકતમાં સહસ્ત્ર - શીષની સંજ્ઞા અપાયેલી છે. શરીરમાં રોજ આખા દિવસમાં
KXXXX XSERRRRRRRRRRRRRE
***AX
87583
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com