________________
Justus
MOS MES PAS PAS
bests
૫૮
અને દૈવી સંપત્ લક્ષ્મીજી છે. શ્રેષ્ઠ આચરણાના પ્રકાશ ગરૂડજી છે. માટે ભક્તિનું ખરૂ રૂપ સમજવાથી ભાગવાસના વૃદ્ધિ ન પામતાં જ્ઞાન અને વૈરાગ્યરૂપી પુત્રવતી થાય છે; પણ જ્યાં શક્તિને બદલે ભટકતી દશા અજ્ઞાન વ્યાખ્યું ત્યાં જ્ઞાન સેકડા યાજન દૂર હાય છે તેા પછી વૈરાગ્યની વાતજ શી ? માટેજ નક્શી વૈષ્ણવા શિવ નામથીજ ભડકે છે અને ભસ્મ, રૂદ્રાક્ષ કે ભગવાનાં દર્શનથી અભડાઈ સ્નાન સૂતક માની નિન્દે છે. ધન્ય છે આવી અજ્ઞાનિ ઢાર મમત્વ અને મિથ્યા અભિમાનની મૂર્તિને ! કાઇની નિન્દાથી, દ્વેષથી કે અપમાનથી પાપ થાય કે પુણ્ય તે પણ સમજે નહિ એને મનુષ્ય શી રીતે મનાય ? વિચાર એજ મનુષ્યને વિશેષ ધર્મ છે, સહેજ વિચારથી જણાય છે કે પ્રાણીમાત્રમાં વૈરાગ્ય છે, તેની પ્રતીતિ ભાજન કીધા પછી, મૈથૂન પછી અને સ્મશાને ગયા પછી જે વૃત્તિ થાય છે તેવી વૃત્તિ વિષે છે. આ સ્થિતિ અખંડ રાખવાની ઈચ્છાને કૈલાસગમન કહે છે, કારણ ભાગના આનન્દ હૃદયમાં ભાગવાય છે પણ ભાગ સમાપ્ત થતાં આનન્દની વૃત્તિ વળે છે તે ચિત્ત્વન સ્વરૂપે . માથામાં થાય છે. માટેજ બ્રહ્માથી ઉત્પત્તિ, વિષ્ણુથી સ્થિતિ અને રૂદ્રથી લય મનાય છે. આવી નિરપેક્ષ ઉદાસી વૃત્તિવાળા પ્રારબ્ધવશાત્ જે કાંઇ ભાગવિહિત રીતે મળે તે ભાગવવાથી પ્રસન્ન રહેનાર બ્રાહ્મણેા છે જે સર્વ ખીજા વર્ષના ગુરૂરૂપ પૂજ્ય છે તે શિવના ઉપાસક છે. માટે જે શિવથી વિમુખ રહેવા ઈચ્છે છે તે અમંગલ ચાહે છે, બ્રાહ્મણુ નિન્દક છે, ગુરૂ દ્રોહી છે અને શ્રીકૃષ્ણને દ્વેષી છે. કારણ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે " रुद्राणां शंकर श्वाहम् રૂદ્રામાં હું શિવરૂપ, માટે આવે। દુરાગ્રહ રાખનાર . વૈષ્ણુવા નથી, પણ કેવળ અજ્ઞાનિ પામર મલીન હૃદયના નર પશુઓ છે. શિવનું હૃદય
,,
www----
អរ
ssssss insins ons pas
ઘર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com