________________
વાથી, જૂઠાણું ખાવાથી પ્રભુ રાજી કદી થતા નથી. રામાવતારમાં પ્રભુએ માણસે કેમ વર્તવું જોઈએ એવું દાખલે બેસારી વાત દેખાડયું અને કૃષ્ણાવતારમાં તેવાં વર્તન રાખવાની જગનિયંતાને પણ જરૂર પડે છે એમ ગીતાથી ગાઈ દેખાડયું છતાં રામચંદ્રના ! વર્તનથી ચેત્યા નહિ, અને કૃષ્ણના બંધને માન્યો નહિ પણ પિતાને 5 ફાવે એવા પશુપામર વ્યવહારમાં કૃષ્ણના ચરિત્રનું વર્તન કરવાથી, 3
સંપ્રદાય શુદ્ધિ નષ્ટ થઈ, ભક્તિ ઠેકાણે આસક્તિ પેઠી અને અસલ 3 ૨ ચૂકી નકલી ભગવાનને રાજી રાખવા મહા પરાક્રમ સમજાયું
આમ જાણું પ્રભુ સ્તબ્ધ થઈ ગયા, માન ધારણ કર્યું. જડ જેવા 1 નિચેક થયા અને હાથ જોડી જય જયના અવાજ કરતા કેવળ છે એ વિષયને આધીન દમડી ચમડીના ચેર ઠગ બગ ભકતની 3
શું દશા થશે તે વિચારમાં લીન થઈ આશ્ચર્ય પામી નિદ્રારહીત 3 થયા છે. રાતદહાડે ઉભા ને ઉભા જ છે, શું કરવું તેને હજી નિર્ણય કરી શક્યા નથી અને ભકતેના દગ્બી ભાવથી અનેક મહા મૂલ્યવાન ભોગો પામે છે, પણ લક્ષ્મીજી સામે પણ જોઈ શકતા નથી તે પછી ભોગ શી રીતે ભેગવવાના હતા ! ભલેને પડદા ખેંચ્યાજ કરે અને માને કે પ્રભુ પિઢયા છે, ઉઠયા છે; પણ પરમકૃપાળુ દીનદયાળ ભક્તવત્સલ કેવળ વાણની કે ધનથી લેભાય એવા નથી. આચરણે જ્યાં સુધી પવિત્ર નહિ થવાય ત્યાં સુધી પ્રભુને પડછાયા પણ નહિ દેખાય. જુને કોઈને પ્રભુએ આટલા દિવસમાં એમ કહ્યું કે તમારે મને રથ પૂજ્ય અગર તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું. જેવા આવો તેવા જાઓ અને નફામાં ધક્કા, મૂકી અને ઝાપટ ખાઓ માટે પ્રિય બંધુઓ : ચેતે, પ્રભુ કેમ રાજી છે તેને પૂર્ણ વિચાર કરે, નિષ્પક્ષપાત દષ્ટિથી મૂળ શાસ્ત્ર જુઓ, અગમ્ય માર્ગની શોધ કરે અને ખરી વિવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com