________________
::::
$3
તત્વમાં તણાતફેવાનુ પ્રાવિશત્તે ( શરીર ઉત્પન્ન કરી તેમાંજ પ્રવેશ કર્યાં) એ પ્રવેશન શક્તિ પાર્વતી છે. જ્ઞાન શાન્તિ સૂચક છે માટે ચ ંદ્રની શીતળ મૂર્તિ કપાળમાં ધરેલી છે. આ એજસ્ તત્વની આસપાસ માથાની ખેાપરી છે માટે કપાલદામ એવું વિશેષણ આપવામાં આવ્યું છે. જે શક્તિ બ્રહ્મારૂપે પ્રતીત થાય છે તેજ શક્તિ વિષ્ણુરૂપે પ્રતીત થઈ પશુવૃત્તિમાંથી છુટતાં મનુષ્ય કે દેવાના ભાવને વિશેષ ગણતાં પ્રાણીઓને ઇચ્છિત ફળ અર્પી ભાગમાં રેગ દર્શાવી ભક્તિજન્ય જ્ઞાન અને વૈરાગ્યરૂપે શિવતત્વ બનેલી છે. આ શિવતત્વથીપર શરીર કલ્પના નથી માટે શિવ નિર્માલ્ય ભેગ રૂપ નથી અને તેથી શિવને અર્પણ કરેલ વસ્તુ ભતાન કામની નથી જયારે વિષ્ણુતત્વને અર્પેલી વસ્તુએ પ્રસાદી રૂપે આવશ્યક છે. કારણુ આ તત્વના શેષ અતિ ઉત્તમ ફળરૂપ ભાગ અને યાત્ર અર્પક છે અને માતા પિતા રૂપે બ્રહ્માની પ્રસાદી એટલે મિલ્ક તના તે। સર્વ માલિકજ ગણાય છે. બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ એ એકજ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય શક્તિ છે. હર કે હર પરસ્પર વિરેાધી નથીજ પણ એક ખીજાની સત્તા એક બીજાને આધારે રહેલી છે તેથી પરસ્પર આભારી છે. શ્રદ્દાથી કર્મ, ભક્તિથી ઉપા સના અને ધ્યાનથી જ્ઞાન સિદ્ધ થાય છે. માટેજ કહ્યું છે કે શ્રદ્ધાનીધ્યાન ચોપાāહિ। કર્મથી બ્રહ્મલોક એટલે જાદર સિદ્ધિ, ઉપાસનાથી વિષ્ણુલાક એટલે મનેરથ સિદ્ધિ અને ધ્યાનથી શિવલેક કૈલાસ, (વૈવલ્યે આક્ષઃ ) એટલે મેક્ષ સિદ્ધિ, અને બ્રહ્મને વિયેગ તેમાંથી વિ દૂર કરી યાગ એટલે સચ્ચિદાનન્દ રૂપ હું તે બ્રુ એવું જ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી આત્માને
તેથી જીવ
જાણ્યે બધુ સચ્ચિદાનન્દ રૂપે એક રસ છે એમ જણાય. જેમ આર્દ્રતારૂપ હાવાથી હૃદય સૂજ્ લોક છે તેમ મગજ એજસ્ તેજ
冰湖京津奖奖:紫紫紫紫紫紫紫紫紫紫紫紫紫紫能
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com