________________
xoesemsemacarree eneme sell
પડવું પડે છે અને યમ લેકમાં અનેક જાતનાં દુઃખ ભોગવવાં પડે છે તેને સંન્યાસીએ વિચાર કરે. માટે ઉપદેષ્ટા બ્રાહ્મણોની વૃત્તિને ઉચ્છેદ કરી, સ્ત્રીઓના સહવાસમાં, ધાતુના પાત્રમાં, હા દુધના ચાળામાં આસક્તિ રાખી ધર્મ ભ્રષ્ટ થવું નહીં અને અજ્ઞાનિ ( જનોને અવળે માર્ગે ચઢાવવા ન જોઈએ. પરંતુ ઉત્તમ આચારથી છે
શાસ્ત્રવિહિન આશ્રમાદિની શોભાયુક્ત મર્યાદા જાળવી સ્વહિત સાધી કૃતકૃત્ય થવું જોઈએ.
શરીર વાત, પિત્ત અને કફનું બન્યું છે. વાત બ્રહ્મલેક, જ પિત્ત વિષ્ણુલેક અને કફ શિવક છે. એકબીજા એકબીજામાં
ઓતપ્રોત રહેલા છે. જ્યારે મરણ સમય આવે છે ત્યારે
છેવટનો મળ પેટરૂપી બ્રહ્મલોકમાંથી પડી નાડીઓ ત્રુટે છે, 9 ગરમી (પીત્ત) અદશ્ય થાય છે, અંગ ઠંડા થાય છે અને વિષ્ણુ
લેક હૃદયમાંથી શ્વાસ ગળે આવે છે અને મૂછ વ્યાપે છે એટલે છેવટ ડચકાં આવી કફ બંધ પડે છે અને શરીર સામાન્ય દશાને પામે છે. કપાળની . ઉપરનાં તાળવામાંથી એજન્ ૯ કફરૂપે ઝરે છે તે કરતે બંધ થાય ત્યારે શરીર શાંત થાય છે.
બ્રહ્મરદ્ધની નીચે પીંડ કાર ગેળ ઓજસ્ છે તેથી જ શિવલિંગ લંબગોળ આકારે ઈન્દ્રિયદ્વાર વિનાનું કપેલું છે. તે એજન્સ ઉપર વાળ ઉગે છે માટે શિવ જટાધારી કહેવાય છે. ત્યાં અવ્યક્ત તત્વના ત્રણ ગુણની સમાન અવસ્થા છે તેમાંથી સત્વગુણ રૂપે પરિણામ પામતા એજમાં અવિનાશી ચૈતન્યજ્ઞાનની પ્રથમ પ્રતીતિ છે માટે શિવે જટામાં જ્ઞાન ગંગા ધરી કહેવાય છે. આ ઓજસ્ નીચે ચિત્ત્વનું સ્થાન છે તેમાં જ્ઞાનતંતુરૂપ બુદ્ધિ છે. તે ચિત્વન તે સ્થાન અને જ્ઞાનતંતુરૂ૫ ગણેશ છે. શિવ તત્વથી ઉદ્ભૂત થાય છે છે માટે તેના પુત્ર છે. આખા શરીરમાં મસ્તક શિખર છે માટે ઓજસ
વા૨૨૨૭૨૭૨૨૨૨૨૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com