________________
૬૬
રૂપ અને ક્રી કર્મની ઘટમાળમાંથી મુક્ત થવા સંસારના પદાર્થાંમાં અનિત્યાદિ દેષ દર્શનથી પરમ તત્વમાં ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરાવનાર મહેશ ધ્યાતારૂપ સમાધિસ્થ દાવાન દર્શાવેલા છે. આ સર્વને સાક્ષી એકજ, અવિનાશી, સચ્ચિદાનન્દ સ્વરૂપ, ઉદાસીન અવસ્થાદર્શક છે અને એકજ ચૈતન્ય ઉપાધિદ્વારા અનેક થઈ અનેક રૂપ દેખાય छे. एकोऽहं बहुस्यां प्रजायेय, एकस्तथा सर्व भूतान्तरात्मा रूपं रूपं પ્રતિોવમૂવ। એ ન્યાયે બહાર પ્રવૃત્તિ જેવી સમષ્ટિ રૂપ બ્રહ્માણ્ડમાં છે. તેવીજ પિણ્ડ રૂપ શરીરમાં છે માટે દુર્મુખ વૃત્તિને યેગથી આ દર્શન થાય છે જ્યારે રાજવિદ્યાની ઊપાસના દ્વારા ઇંદ્રિયા કે જેના સ્વભાવ ખબહાર પ્રવૃત્ત થવાના છે તેથી બધું બહાર અનુભવતી દેખાય છે. ( પબ્લિકાને અતૃત્ત્વયંમૂઃ તક્ષ્માવાક્ તિ નાન્તાત્મનિ) તેને ધર્મનાં બળવડે મેક્ષ પદના લક્ષમાં દોરવા નિહ કરી અન્તર્મુખવૃત્તિ કરવાથી જાણી શકાય છે માટેજ શ્રી કૃષ્ણ કહે છે કે
यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । आत्मन्येव च संतुष्ट स्तस्यकार्य न विद्यते ॥
જે મનુષ્ય આત્મ તત્વમાં મગ્ન છે, તૃપ્ત છે અને સંતુષ્ટ છે તેને કાઈ કાર્ય રહેતુંજ નથી, આ હેતુ સ્પષ્ટ સમજાવવા માટેજ જ્યારે શિવલિંગનું દર્શન કરવામાં આવે છે ત્યારે નદીના વૃષણ ઊપર હાથ અડાડીને નેત્ર સ્પર્શ કરી શિંગડાંમાંથી દષ્ટિ શિવલિંગ ઊપર સ્થિર કરાય છે અને નન્દી અને શિવલિંગ વચ્ચે કાચા રાખવામાં આવેલા હાય છે. આ સ ંકેત એમ સમજાવે છે કે ધર્મ રૂપી વૃષભ પોતાની વીર્ય શકિત વૃષણથી અર્થ અને કામને અનુભવાવતા, પશુ બુદ્ધિમાંથો મુક્ત કરતા, કાચ જેમ *****:*** *********
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com