________________
બ્રહ્મજ્ઞાન આપી તન મન ધનથી સેવા સ્વીકારે છે. અમારે માટે નથી ગાદીને અંગે આ વ્યવહાર ઠાઠ રાખવો પડે છે એમ બહાના આગળ ધરે છે પણ જે બ્રહ્મચર્ય જે આત્મનિષ્ઠા અને ધર્મના સંકટમાં ઉપદેશ બુદ્ધિને પ્રયાસ ગાદિપતિઓને યોગ્ય છે તે નથી. શાસ્ત્ર કહે છે કે આ ન્યાય કયાંનો? ગૃહસ્થોને ઉપદેશ ગૃહસ્થ કરે, અગર પુરૂષને ઉપદેશ ધર્મતત્ત્વને સન્યાસી કદાચ આપે, પણ યવનવતી વસ્ત્રાલંકારવતી વિધવાની સાથે હાસ્યવિનોદ, સહવાસ અને આત્મતત્વને બોધ આપવાને ડાળ કેમ સહન થાય? શાસ્ત્ર કહે છે કે આ તે સન્યાસ ને શાસ્ત્રની ફજેતી છે. મહદ્ અનિષ્ટ છે.
द्वाविमौ पुरुषोलोके शिरः शूलसमौ मतौ ।
गृहस्थश्च निरारम्भो यतिश्च सपरिग्रहः ॥ આ બે, લેકમાં ડાહ્યા માણસના મસ્તકમાં શૂળ ઉપજાવનારા માનેલા છે, એક તે ગૃહસ્થ છતાં ઉદ્યોગ ન કરતે હોય તે, અને બીજે સંન્યાસી છતાં સંપત્તિ માટે વલખાં મારતો હોય તે, કોઈ | શંકા કરે કે શંકરાચાર્ય થઈ ફરનારા સંન્યાસીઓ કેમ રાજ
વથી આચરે છે. તે તેને ખુલાસે એમ છે કે આભચવત પૂજ્ય - પાદશ્રી ભાષ્યકારે તે કંઈ ધારણ કરેલું જ નથી. તેમના શિષ્યોએ દેવ અર્થે છત્ર, ચામર આદિ રાજોપચાર રાખેલા છે, પણ પોતાના ભોમ માટે નહિ, તેમને તે પધરામણીથી પ્રજાના હિતમાં અનેક પ્રયાસ કરવાના હેય છે. અન્ય ધર્મોની હરીફાઈમાં ઉતરી પ્રજાના ધર્મની રક્ષા કરવી હોય છે, અને આખું જીવન નિઃસ્વાર્થ આત્મનિ ધ્યપૂર્વક વિહિત પ્રવૃત્તિમાંજ ગાળવા માટે આવશ્યકતા હેવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com