________________
એ વિષ્ણુ છે, અને વિષ્ણુનું હૃદય શિવ છે. એનું કારણ વનું એ છે કે એ બન્ને એકજ છે. સંસારનું અજ્ઞાન મટાડનાર વિષ્ણુ એ રૂ૫ છે જ્યારે જ્ઞાનનું ફળ મેક્ષ આપનાર શિવરૂપ છે. માટે જ કહ્યું છે કે સામિનાના મોક્ષાએ વળી બુદ્ધિ કપાળમાં રહે છે પણ તેને વિકાસ હૃદયમાં થાય છે માટે હૃદય
અને મસ્તકને ઓતપ્રોત સંબંધ છે તેમ કૈલાસ અને વૈકુઠને આ ઓતપ્રોત સંબંધ છે. તેથી શુદ્ધ ભક્તિ નિષ્કામ થતાં પ્રેમ વ્યાપે
છે અને સંસારની આસક્તિ ત્રુટી જ્ઞાનમૂર્તિ ચૈતન્ય તત્વમાં વૃત્તિ વિરામવા જતાં પરમકલ્યાણ મૂર્તિ વૈરાગ્યસ્વરૂપ શિવતત્ત્વ સિદ્ધ એ થતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. માટેજ ચતુર્થાશ્રમી સંન્યાસીઓ પોતે 6 છે નરદેહને નારાયણસ્વરૂપ માની બીજાને તે રૂપે દર્શન આપી કેવળ છે નારાયણ સ્મરણ કરે છે અને કરાવે છે. આ નિષ્ઠા
ભારત ભૂમિની અદભૂત અન્તિમ છે અને એ નિષ્ઠાવાન - પુરૂપ ન ર પુનરાવર્તિતે ફરી જન્મ મરણ પામતો નથી. કાળક્રમે છે આ નિકાની પણ બહુધા નકલ કરતી જોવામાં આવે છે. શાસ્ત્રને આધારે સંન્યાસ ઉત્તમ ગણાવી નારાયણરૂપ મનાવે છે; પણ સ્મરણ કેવળ લક્ષ્મીનું જ હોય છે. સન્યાસીઓ, વૈદ થઈ પડે છે, દીકરા દેનારા એલીઆ થઈ પડે છે, ચાંદીના વાસણમાં આહાર કરનારા છે, છત્રિપલંગમાં શયન કરનારા છે અને રાત દિવસ વિધુવદના ચન્દ્રમુખીનું સ્મરણ અને સેવન કરનારા દેખાય છે. - હજાર રૂપિયાની મૂડી ફેરવનારા, વ્યાજ ખાનારા, સુરતીની ટીકીટો 8
ભરનારા, ચમત્કાર કરી દેખાડનાર ઉપદેશકની સંખ્યામાં દિન- ક ન પ્રતિદિન વધારો થતો જાય છે. બે શબ્દ વાંચતાં આવડયા કે ઠીક છે - બોલતાં આવડયા કે બાવા બગલા ગુરૂ બને છે, અને સ્ત્રીઓને જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com