________________
*nomenoreseemmercromezenome*
ભોજન કરતા હોઈએ ત્યારે અન્ન જળની વ્યવસ્થા બ્રહ્મા કરે છે છે તે જ વખતે વિષ્ણુ તેને સ્વાદ અને શિવ સુધા નિવૃત્તિ પામતી છે જાય છે તેને આનદ લે છે તેમ ક્રિયા માત્રનું સમજવાનું છે. 8
જેમ જગતને કોઈ પણ ભાગ ત્રણ ગુણ વિનાને નથી છે તેમ શરીરને કોઈ પણ ભાગ વાત, પિત્ત અને કફ વિનાને નથી. છે છતાં ન્યુનાધિક્યના વિષમપણાને લીધે તે તે સ્વરૂપ મનાય છે. છે શરીરને બ્રહ્મરંધ્રથી ભ્રકુટી સુધીને ભાગ કૈલાસ, ભ્રકુટીથી કાળજા સુધીને ભાગ વૈકુષ્ઠ અને કાળજાથી કમ્મર સુધીને
ભાગ બ્રહ્મલેક છેસર્વ પદાર્થનું ઉત્પત્તિસ્થાન પેટ છે માટે છે પેટજ બ્રહ્મલેક છે. સ્થલ, સૂક્ષ્મ અને કારણ એવા ત્રણે શરી8 રનો ચિતાર સાથેજ ધારવાનો છે. અન્તઃકરણ આખા શરીરમાં છે વ્યાપે છે માટેજ ઈન્ડિયાનું અધિષ્ઠાન છે. હાથ પગ ત્રણ લેકના
આધાર રૂપ છે. ઉદર રૂપે બ્રહ્મલોકમાં પાર્થિવ પદાર્થો વિશેષ છે રહે છે માટે ભૂર લેક પણ કહેવાય. પેટમાં અનાજ પચી રૂધિર 8 બની સમાન વાયુકારા શરીર વૃદ્ધિ પામે છે, જીવન તત્વ ઉત્પન્ન છે થાય છે અને મળમૂત્રદ્વારા શરીરને પ્રતિકૂળ તત્વનો નિસર્ગ
થાય છે. પેટ શુદ્ધિ વિના શરીર આરોગ્યવાળું રહે નહિ તે. તેમ બ્રહ્માની સંકલ્પ શુદ્ધિ વિના સૃષ્ટિ ઉત્પન્ન થાય નહિ. પેટના
ગુણે ઇષ્ટ છે પણ અનિષ્ટ પદાર્થથી મીશ્રીત હોવાથી પ્રશંસાછે પૂર્વક બ્રહ્માની પ્રતિમા કવચિત્ પૂજાય છે. પણ માતા પિતાને
બ્રહ્મારૂપે પૂજવા વિધાન છે. અને વડિલેના આશીર્વાદથી આયુષ્ય વધે છે એમ શાસ્ત્ર કહે છે તેનું કારણ પણ માતા પિતા આદિ ૨ વડિલે બ્રહ્મારૂપ હોવાથી તેમના સંકલ્પ પ્રમાણે ફળ મળે છે. જ પેટના રોગ તપાસવામાં વૈદ સ્પર્શ કરે છે, સજા કાઠિન્યતા છે
semessenemme enemedewewewewewex
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com