________________
૫૨
શ્રી (કમી) વત્સ (પ્રિયતા મૂર્તિ) લાંછન (આછાદન) વાળા જ કહેવાય છે અને રૂધિર પ્રવૃત્તિને પોષે છે માટે જ રક્ત વર્ણનું
કુંકુમ (હળદરમાંથી બનેલું-હળદર લેહી સુધારનાર છે.) મયભાજવના રાખવા માટે વૈષ્ણવો તિલકજ કુકુમનું કરે છે. અને રજોગુણ
મંગળ કાર્યમાં સર્વને ઉપયોગી છે. પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં જે વિષ્ણુનું પૂજન થાય છે. તેનું કારણ એ છે કે શ્રદ્ધાથી વિશ્વાસથી
જે કામ કરવું તેને શ્રાદ્ધ કહે છે. શ્રદ્ધા એ હૃદયને ગુણ છે. જે શુદ્ધ હૃદયની શ્રદ્ધાથીજ આ કાર્ય ફળે છે. હૃદયાકાશના ચૈતન્ય જ દેવ વિષ્ણુ છે. પર: મૂતાના વોન રિલિ ઈશ્વર વિષ્ણુ આ સર્વ ભૂતોના હૃદયમાં વસે છે. પિતૃઓનાં શરીર વાસનારૂપ હોય જ છે, તેથી આકાશ તત્ત્વરૂપે તેઓ વસે છે. માટે આકાશરૂપ વ્યાપક આ તત્ત્વને નિયમાવનાર શ્રીવિષ્ણુને જેમના નિમિત્તે અર્પણ કરવામાં
આવે છે, તેમને સહસ્ત્ર ઘણું મળે છે. કઈ અતિ પ્રશ્ન કરે છે કે મુલાને આ લેકના પદાર્થો અર્પણ કરવાથી તેઓને શી રીતે જે મળે? બ્રાહ્મણો શું ટપાલની પેટી છે કે જેને મિષ્ટાનથી ગુમ ન કરીએ એટલે પિતૃઓ તૃપ્ત થાય? આને નિર્ણય એ છે કે જ જન્મજન્માક્તરની વાસનાની જાળમાં જ પ્રાણીઓ આવે છે. પિતાના
ગુણોને વારસો પુત્રને મળે છે તેમ જેમાં મમત્વ ધારેલું હોય જ છે તે વસ્તુની વાસના છૂટતી જ નથી. જે સન્યાસથી વાસના જ જીવતાં જ છોડી દીધી હોય તે મૃત્યુ સુખકર થાય છે, અને
શ્રાદ્ધથી વાસના તૃપ્ત કરવાની આવશ્યકતા નથી. પણ પરાણે જ મૃત્યુને શરણ થવાથી વાસના આબાદ રહે છે, અને જીવને પાછો આ છે ખેંચે છે તેથી તેની સદગતી થતી નથી માટે સંકલ્પદારા વાસના જ શાંત પાડવા, શ્રાદ્ધ કર્મ થાય છે, તેથી જીવને પિતૃલોક છોડી ઉત્તમ આ લોકમાં જવાની મદદ મળે છે અને દુખ મટે છે. બ્રાહ્મણ એ
111111111
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com