________________
૫૧
शुद्ध स्फटिक संकाशं पीतवास समच्युतम् । पद्मस्थ स्वपदद्वंद्वं परमात्मान मव्ययम् ।। प्रभाभि स्यद्रूपं परितः पुरुषोत्तमम् । मनसालोक्य देवेशं सर्वभूत हादस्थितम् ॥ સોહમામેતિ વિજ્ઞાનં સા થાનમુત છે .
કેન્દ્ર સ્થાનથી બાર આંગળ ઉંચે છે નાળ જેની, મધ્યમાં ચાર આગળ વિસ્તારવાળાં, તથા રેચક પ્રાણાયામના અભ્યાસથી વિકાસતાં આઠ પાંદડાના હૃદયકમલમાં સર્વ જગતના કારણરૂપ અજન્મા છે અને વ્યાપક ચાર હાથવાળા ઉદાર અંગ તથા શંખ, ચક્ર, ગદા અને છે પદ્મ જેણે હાથમાં ધારણ કર્યા છે, સામ્રાપદ સૂચક મુકુટ અને કેયૂ
અલંકારથી શોભતા અને નીલાં કમળજેવા શ્યામ વર્ણવાળા, કે ક તથા પ્રસન્ન અને મન્દમન્દ હાસ્યયુક્ત મુખવાળા, શુદ્ધ સ્ફટિક
મણિની જેવી પ્રભાવાળાં પીળાં વસ્ત્ર ધારણ કરેલા, કમલ જેવા કે કોમળ ચરણવાળા, પિતાના તેજથી સર્વ તરફથી પ્રકાશતા સર્વ છે પ્રાણીઓના હૃદયમાં રહેલા લક્ષ્મી પતિ વિષ્ણુ ભગવાન છે તે હું
. એ પ્રકારે એકાગ્ર ચિત્તથી અભેદ ચિન્તન કરવું. તેને સગુછે શું ધ્યાન કહે છે. આનું નામ વિષ્ણુ ધ્યાન છે. માટે હૃદયસ્થાનક જે વૈકુષ્ઠ છે. વળી સર્વ ઈન્ડિયાના ઉદભવ, સ્થિતિ અને આરામનું માં સ્થાન હૃદય છે માટે ગો (ઈન્દ્રિય) લેક પણ તેજ છે. ભ્રકુટીથી
આંખ, કાન, નાક વગેરે સાકાર પદાર્થના ભાગને અનુકૂલ તસ્વરૂપ છે આ માટે વિષ્ણુની પ્રતિમાં મનુષ્યાકૃતિરૂપે પરમપૂજ્ય ગણાય છે અને તેથી જ
બ્રહ્મલેકનાં મળમૂત્રનાં દ્વાર કે પેટના વિકારે પ્રતિમામાં કલ્પાતા જે નથી. હૃદયગત રૂધિર રાતા રંગનું છે અને રજોગુણરૂપ છે માટે પ્રભુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com