________________
ન્ય
૯૦૪
-
-
| સર્વને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિપુટીમાં સમાવેશ થાય છે છે અને ત્રિપુટી આત્મક દેવેને એક ચૈતન્ય સ્વરૂપને અનુભવવાના છે
છે. પ્રથમ વિચારથી પિતે દેહથી અલગ આત્મા છવ કે ચેતનરૂપ આ છીએ એમ સમજાય છે કારણ કે જે જેને જુવે છે તેનાથી જ
જુદે જ હોવો જોઈએ. દેહ દશ્ય છે અને પોતે દષ્ટા છે માટે દેહથી અલગ છે. વળી શરીર પ્રાપ્ત થયા પહેલાં જીવ હતા કારણ પૂર્વજન્મના કર્મનાં ફળ ભોગવવા પ્રારબ્ધરૂ૫ શરીર હેય છે તે ભોગ પૂરા થયે નવાં કર્મનાં ફળ ભોગ માટે જુદું શરીર હેવું જોઈએ, અને દરેક જુદા શરીરને અનુભવનાર પોતે એકજ છે કે હેવો જોઈએ એવા અનુભવ વડે જાણ્યા પછી જે ચૈતન્ય ઈશ્વર છે • ત્રિમૂર્તિરૂપ મનાય છે તેજ પોતે જીવ છે એમ નિશ્ચય થાય છે. આ પુનર્જન્મ માનવાથી જ, તરતનાં જન્મેલ બાળકને પ્રથમ માતાના ? સ્તનપાન કરવાના પૂર્વના સંસ્કારને, અકૃત અભ્યાગમ અને કૃત ( હાનિ તથા ઉંચ નીચ, સુખી દુઃખી વિગેરે ભેદથી ઈશ્વરની નિર્દયતા છે. છે વિગેરે દેષને બુદ્ધિના ભેદને તથા કરણ પાર ઉતરણું, આઘાત # પ્રત્યાઘાત અને વાવે તેવું લણે એ કહેણુઓને ખુલાસો થઈ શકે છે તેમ છે. જેમ જુનાં કપડાં બદલી નવાં ધારીએ છીએ તેમ જુનાં આ
શરીરે બદલાય છે–પણું જીવન બદલત નથી-માત્ર, અવ્યાપક શરીર ઉપાધિથી અલ્પજ્ઞ જીવ કહેવાય છે. જે પિતામાં રહેલી વસ્તુને પિતારૂપે દેખાડી પોતે અલગ રહે તેને ઉપાધી કહે છે. શરીરમાંજ બ્રહ્મલેક, વિષણુલોક અને શિવક છે. સત્વ, રજસ્ અને તમોગુણના જ પરિણામ વાત, પિત્ત અને કફ છે. જ્યારે કોઇ પણ ક્રિયા થાય છે ત્યારે ત્રણે ગુણેથી ત્રણે દેવોની પ્રવૃત્તિ
સાથેજ છે. ત્રણે લોકમાં ત્રણે દેવેની સત્તા વ્યાપેલી જ છે, ર માટે વિશેષ સ્થલ દષ્ટિ વિના જુદા માની શકાય તેમ નથી. આ Robert CaOchoewesenescalme
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com