________________
*
*.s.s:
2
:5. s.
.
.
.........
.
.
.
.
.
.
.
.
.
.
.
.?
Suit suscicisteisticissist wisdiui
Sidis NONNOSSONO 801971503aasiu
' '૪૩ પ્ર. ૨૬–એવી કઈ વસ્તુ છે કે જે જાણ્યા પછી કાંઈ જાણવાનું રહે નહિ?
ઉ૦–પિડ (દેહ) થી બ્રહ્માણ્ય, જીવથી શિવ અથવા અવિદ્યાથી વિદ્યા જાણ્યા પછી કાંઈ જાણવાનું રહેતું નથી.
પ્રર૭–દેહરૂપી પિડ કેમ જણાય ?
ઉ૦–શ્રી ગજાનનનું વાહન મૂષક રૂપે નિત્યાનિત્યને વિચાર કે જે ભગવૃત્તિને ચોરી ગવૃત્તિને વધારે છે તે સુવિચારથી પિણ્ડને જણાય.
પ્ર. ૨૮-શ્રી ગણેશના વાહનનું આહ્વાહન શી રીતે કરવું ?
ઉ– હું કોણ છું ? આ શરીર કેમ પેદા થયું? આને Bરે કર્તા કોણ છે? અને આ શેમાંથી બન્યું ? એ પ્રશ્નથી સુવિચાર શ્ન કર, જેથી શ્રી સરસ્વતીના જગત વૈચિયના દર્શક, ઈશ્વરની એક આ કલાના વિસ્તાર સૂચક મયુરની ઉર્ધ્વ ગતિથી તે વિચાર બ્રહ્માજીના - હંસ કે જે કર્મ પ્રમાણે ફળ આપી નિશ્ચયરૂપ બની સાર ગ્રહે છે છે તે દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનના ગરૂડરૂપ બધામૃત કે જેથી કર્મ
તથા તેનાં ફળને અનિત્ય, અસાર અને દુઃખમય ઠરાવી સુખરૂપ એ જ્ઞાનમાં પ્રવેશ કરાવી શ્રી મહેશના આનન્દ મૂર્તિ, તપ, જ્ઞાન, યતે છે અને દાનરૂપી ચાર પગવાળા અને જે જ્ઞાનથી વૈરાગ્યમાં અધિક દરે સુખ દર્શાવી મેક્ષ એજ મનુષ્ય અવતારને મુખ્ય ધર્મ છે એમ એ સૂચવી ધર્મ સ્વરૂપ નન્દીથી એકતાનતા કરાવી શ્રી મહેશની કૃપા પ્રાપ્ત કરી કૃતકૃત્ય કરશે તથા જ્ઞાનયુક્ત સદાચારથી બ્રહ્મવિદ્યાને
મહિમા પ્રગટ કરી સ્વરાજ્યનું સામ્રાજ્ય પદ આપશે. છે. પ્ર. ૨૯–સર્વ કર્મમાં શ્રી ગણેશને નમસ્કાર કરવાનું આ
કારણ છે કે કંઈ બીજું ? દીકરી વહાલ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com