________________
જ એ શ્રુતિ કહે છે કે જેને ગુરૂ હોય તેને જ શાસ્ત્રનું જ્ઞાન થાય છે. ૪
જે એવું જ્ઞાન આપે કે એક વસ્તુ જાણવાથી બધી વસ્તુનું જ્ઞાન - થાય. જુન વિજ્ઞાન સર્વ વિજ્ઞર્તિ મતિ તે જાણવા પછી બીજું ? છે જાણવું રહે નહિ, એવું ઈશ્વરનું પરમ હિતકારી શાન આપે તેજ 3 ગુરૂ કહેવાય.
પ્ર૦ ૨૩–ઈશ્વર શું છે ? 1 ઉ૦––સર્વજ્ઞ, સર્વ શકિતમાન, સર્વ વ્યાપક એક વસ્તુ કે
જેમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, જે અનાદિ ૪ અનન્ત છે, જે પરબ્રહ્મ, પરમાત્મા, સચ્ચિદાનન્દ સ્વરૂપ છે તે ઈશ્વર છે. ઇમેવા દ્વિતીય (એકજ જેના શિવાય બીજું નથી) એટલે જે સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદથી રહીત છે ? એવા ચૈતન્ય સ્વરૂપને ઈશ્વર કહે છે.
પ્ર. ર૪–એવા ઈશ્વરનું જ્ઞાન શી રીતે થાય છે?
ઉ–ઈશ્વર એક જ છે છતાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ? ૪ ત્રણ રીતે પ્રતીત થાય છે. બ્રહ્મારૂપે સૃષ્ટિ રચે છે, વિષ્ણુરૂપે સૃષ્ટિ { ચલાવે છે અને રક્ષણ કરે છે અને મહેશરૂપે મૂળ સ્વરૂપમાં લય ? તે કરે છે માટે ત્રિમૂર્તિરૂપ ઈશ્વર કહેવાય છે. આ ત્રણ મુખ્ય રૂપ 3 તે છે. એ સિવાય જ્યાં જેવી જરૂર ત્યાં તેવા રૂપે દેખાય છે.
પ્ર૦ રપ-એક જાણે બધું શી રીતે જણાય? 1 ઉ—કૃતિના અર્થને જાણનાર, ઇશ્વર પરાયણ રહેનાર અને છે હિતકારી ઉપદેષ્ટા સરૂની પાસે જઈ પિતાને પ્રિય એવી વસ્તુનું અર્પણ કરી પ્રસન્નતા મેળવી પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવાથી શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિયના નિમહ પૂર્વક ઉપદેશ ગ્રહણ કરવાથી આ બોધ મળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com