________________
કાકા કા
કા
કા
;
પ્ર. ૧૭–આવો કયો ધર્મ છે? ઉ૦–આ ધર્મ સનાતન ધર્મ છે. પ્ર૧૮–સનાતન ધર્મ એટલે શું?
ઉ૮–સનાતન એટલે જગતની જ્યારથી ઉત્પત્તિ થઈ છે ત્યારથી સત્યરૂપે એકરૂપે ચાલ્યો આવેલો ફેરફાર વિનાને જુનામાં
જુને. સત્ય અને પ્રિય બોલવું, પણ સત્ય છતાં અપ્રિય અને પ્રિય છતાં અસત્ય એવું કદી બેલવું નહિ, પરોપકાર કરવાથી ની પુણ્ય થાય છે અને બીજાને દુઃખ દેવાથી પાપ થાય છે, જે
મરણ પછી પણ પાછળ ચાલે છે તે મિત્રરૂપ ધર્મ સનાતન ધર્મ એ છે. જેને હણવાથી પ્રાણ હણાય છે અને જેની રક્ષા કરવાથી ની જે રક્ષા કરે છે તે સનાતન ધર્મ છે.
પ્રઃ ૧૯–આ ધર્મ કે છે? ઉ૦–આ ધર્મ હિન્દુને છે.
પ્ર૨૦–સનાતન ધર્મ હિન્દુ ધર્મ જ છે તેનું કારણ શું? ના બીજા ધર્મમાં ઉપર લખેલ લક્ષણ કે ફળ નથી? આ ઉ–ઉપર લખેલા ૧૦ લક્ષણ તથા ફળ સર્વ ધર્મનાં છે.
ધર્મ બે પ્રકારના છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ બધાનો એકજ છે. પણ વિશેષ ધર્મ જુદે જુદે હેાય છે. આ બીજા ધર્મો સનાતન કહેવાતા નથી, કારણ કે જેવો હિન્દુ ધર્મ
પૃથ્વી પરના સર્વ વિદ્યમાન ધર્મોમાં જુને છે તે બીજે ધર્મ નથી છે. એટલું જ નહિ પણ હિન્દુ ધર્મમાં સત્ય તત્ત્વ બતાવેલાં છે તે
કોઈ પણ દિવસ નાશ નહિ પામે પરંતુ જેને સેવવાથી સર્વ આ પ્રાણીઓના હૃદયમાં અખંડ અવિનાશી સુખ મેળવવાની ઈચ્છા આ છે તે તપ્ત થઈ તેનું સુખ પામે છે. માટે તેને સનાતન ધર્મ કહે છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com