________________
પ્ર૧૩–ભારતભૂમિનાં બાળકે કેણ મનાય ?
ઉ૦–ભારત શબ્દને અર્થ વિચારતાં ભા એટલે જ્ઞાન અને જ રત એટલે રાજી–એટલે જ્ઞાનમાંજ જેઓ મગ્ન રહે છે એવા ની નિવૃત્તિમય પુરૂષોના વંશજો ભારતભૂમિનાં બાળકે કહેવાય છે. છે પણ કાળ અને વસ્તુસ્થિતિને અનુસરીને જેને જન્મ ભરતખંડમાં ન થયેલું હોય છે અને ઘણું વખત થયા રહેવા લાગ્યા છે તેઓ ને પણ ભારતભૂમિનાં બાળકે કહેવાય છે. તેથી હિન્દુ, મુસલમાન,
પારસી, યુરેઝીઅન વગેરે બધા (Indians) હિન્દના પત્ની ગણાય છે પણ ખરી રીતે તે ભારતભૂમિના ધર્મશાસ્ત્ર પ્રમાણે એ જે વર્તે અને જેના પૂર્વજો ભરતખંડમાંજ પ્રથમથી નિવાસ કરતા ન આવ્યા હોય તેને હિન્દુ અગર ભારતભૂમિના બાળકો ખરી રીતે ન કહી શકાય છે. છે. પ્ર૧૪–ધર્મ એટલે શું ?
ઉ–જે કર્મથી જીવન ઉત્તમ ગતિમાં ધારી શકાય, પરિ. ણામે પણ દુઃખ ન થાય અને જેને પાળવાથી સર્વ સુખી થાય એવાં કર્મને ધર્મ કહે છે.
પ્ર૦ ૧૫–એવાં કયાં કર્મ છે ? - ઉ–ધીરજ, ક્ષમા, મન ઉપર દાબ, ચેરીથી દૂર રહેવું, પવિત્રપણું, ઈન્દ્રિયોને કબજે રાખવી, બુદ્ધિની સ્થિરતા, સવિદ્યા, સત્ય અને કેધ કરવાથી દૂર રહેવું આ દશ ધર્મનાં લક્ષણ છે.
૫૦ ૧૬–આ ધર્મનું ફળ શું ?
ઉ–એક રાજ્ય, સંપત્તિ, સુખભોગ, ઉત્તમ કુળમાં જન્મ, આ સારૂં રૂ૫, વિદ્વત્તા, દીર્ધાયુ અને આરોગ્ય આ સઘળું ધર્મનું ફળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com