________________
xxxxxxxxxxxxxxxxxx
રાજજી
૩૮ પર પ્ર૮ ૧૦-આંખે દેખાય અને કાને સંભળાય તે શિવાય - બીજ પદાર્થો છે ? ૬ ઉ–શાસ્ત્રનો અભ્યાસ કરવાથી તે ક્યા છે, અને કેવા જ છે તે જણાય છે.
પ્ર. ૧૧-ક્યા શાસ્ત્રને અભ્યાસ કરવાથી અદશ્ય પદાર્થો જાણી શકાય ?
ઉદેશ, કાળ અને પદાર્થની અપેક્ષાએ અનેક શાસે છે, જ દરેક ચીજ કેમ ઉત્પન્ન થાય છે, ટકે છે અને નાશ પામે છે,
વગેરે કાર્ય કારણને વિચાર દર્શાવનાર સાધન અનન્ત છે. કઈ જ દેશમાં, આ લેકમાં સૈથી વધુ સુખી કેમ થવાય તે પ્રયાસ કે તે છે જેને પ્રવૃત્તિ કહે છે તેને જ મુખ્ય ગણવામાં આવે છે. કોઈ દેશમાં, આ જ આ પદાર્થો દેખાય છે તે બધા નાશ પામે છે તથા મેળવવામાં ન છે જેટલું કષ્ટ ભોગવવું પડે છે તેટલું સુખ આપનારા નથી એમ
માની જેમાં દુઃખ નહિ પણ સુખ ઘણું હોય તેવી વસ્તુ મેળવવાને યત્ન કે જેને નિવૃત્તિ કહે છે. તેને મુખ્ય ગણે છે, માટે છે જેને જે ફાવે તેવે રસ્તે જવા તેવું જ્ઞાન મેળવવા તે જાતનાં ? જ શાસ્ત્રને અભ્યાસ કરે. રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, જ પદાર્થવિજ્ઞાન વગેરે પ્રવૃત્તિશાસ્ત્ર છે, જ્યારે ધર્મજ્ઞાનનાં શાસ્ત્રો નિવૃત્તિશાસ્ત્ર છે. તેના અભ્યાસથી અદશ્ય તત્ત્વને બંધ થાય છે.
પ્રવ ૧૨–ભારતભૂમિના બાળકે માટે કે અભ્યાસ આ હિતકારી છે?
ઉ–ભારતભૂમિનાં બાળકે કોણ મનાય તે સમજ્યા પછી જ જાણી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com