________________
૪૧
પ્ર૦ ૨૧—આવા ધર્મ કયા શાસ્ત્રથી જાણી શકાય ?
ઉ—સનાતન ધર્મ જાણવાને મૂળ આધાર વેદ છે. વિદ્ એટલે જાણવું એ ધાતુ ઉપરથી જ્ઞાનરૂપ વેદ ચાર પ્રકારે અનુભવાયા છે. તેનાં નામ ઋક્, યજુર્, સામ્ અને અથર્વ. દેવેને કેમ પૂજવા વગેરે વિધિ બતાવનાર કર્મકાણ્ડ, ઉપાસનાકાણ્ડ અને જ્ઞાનકાર્ડ આત્મક આ વે છે. આકાશમાં જેમ વ્યાપક વિજળી છે તેમ વૈદ ધ્વનિ સર્વ કાળમાં સર્વ સ્થળે વ્યાપક છે. અતિ સૂક્ષ્મ મુદ્ઘિારા સમાધિ અવસ્થામાં આ વેદનું શ્રવણ થાય છે માટે શ્રુતિ કહેવાય છે. તેના કાઈ કર્યાં નથી માટે અપેાષય મનાય છે. પરિપકવ બુદ્ધિથીજ આ વૈદ સમજાય છે. ખીજા માટે મનુ, યાજ્ઞવલ્ક્ય, પરાશર વગેરે ઋષિમુનિઓએ વેદ સમજ્યા પછી સ્મરણુપૂર્વક લખેલું છે, તેને સ્મૃતિ કહે છે તેથી ઉતરતી કાટીના મનુષ્યા માટે પુરાણા છે. જેમાંથી જગતની ઉત્પત્તિ તથા ત્યાર પછીના દૈવી ઈતિહાસનું વર્ણન, રમુજીભરેલા દાખલા અને વાર્તાઓદ્વારા આપણને મળે છે. જે અર્થ વેદ અને સ્મૃતિએ દર્શાવે છે, તેજ અર્થ પુરાણા દર્શાવે છે. સ્મૃતિઓમાં મનુષ્ય જીવનની રહેણી, વ્યવહાર વગેરેના સર્વે નિયમે પણ દર્શાવ્યા છે. આ ઉપરાંત માતા, પિતા, ભાઇ, મ્હેન, વગેરે તરફ્ કેમ વર્તવું એવા સામાન્ય નીતિના ખેાધ સહિત ધર્મનાં મૂળ તત્ત્વની સમજ આપનારા રામાયણ તથા મહાભારત નામના એ ઈતિહાસા છે. એ પ્રમાણે ગુરૂ મુખે શ્રુતિ, સ્મૃતિ, પુરાણુ અને ઇતિહાસથી આપણે ધર્મ સમજી શકીયે છીયે.
૩૦ ૨૨—ગુરૂ કાણુ કહેવાય?
ઉ૦—ગુરૂ વિના જ્ઞાન થતું નથી. આપાયવાન્ પુષ્પો વેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com