________________
*oeoeoeoesewesence sese sewe met
evenemaeaceaeoercococococoa
ત્રિવિધ તાપથી ઉદ્ભૂત થતા સર્વ અનર્થને નિવારનારૂં અસાધારણ સાધન છે. ત્રણે અવસ્થાના તથા શરીરના શુદ્ધ આદિ અહંકારને એકરૂપે દર્શાવે છે. ગણેશનું વાહન ઉંદર કપેલો છે જેને મૂષક પણ કહે છે–હાથીના મુખના ગુરૂત્વને ઉચકનાર શરીરની સ્કૂલછે તાને ભાર મુષક જેટલું પ્રાણું વહન કરનાર આ આશ્ચર્યજનક કલ્પના સર્વને Éિમૂઢ બનાવી દે એમાં સંશય નથી અને તેથી વિદેશીઓ કેવળ કુતર્કવાદથી આર્ય મુનિઓને કાલક્ષેપ કરવા ગપ્પા મારનાર, લેકીને વહેમમાં ભોળવનાર અક્કલ હીન, મૂર્ખ કહી પુરાણુને ગપગોળા શાસ્ત્ર કહે છે એ સ્વાભાવિક છે; કારણ બગલમાં નિત્ય પિથી ફેરવનારા, પોથી ઉપર જીવિકા ચલાવનારા અને સર્વ પ્રસંગમાં શ્રી ગણેશનું સ્મરણ કરાવનારા આ ગૂઢસ્થિતિને જ ગંધ પણ પ્રસારી ન શકે તે મહા પાતકી ભૂમિમાં પાતકરૂપ પ્રગટ થયેલી મલીનતાની મૂર્તિઓ સેંકડે જન્મોમાં પણ ક્યાંથી સમજી શકે ? ઉંદર વિશેષ કરીને રાત્રિમાં ઉપદ્રવ કરનાર છે. કવિ દલપતરામ ડાહ્યાભાઈ કહે છે કે –
વધ્યા ઉંદર હારેહાર, પકડયા પણ નહિ આવ્યો પાર. રાતે તે માંડે રંજાડ, ગડબડ જાણે આવી ધાડ. ખાસાં કપડાં કરડી ખાય, દીવાની દીવટ લઈ જાય. એને એકે નહિ ઉપાય, મીની મળે તે મહાસુખ થાય.”
રાત્રિ એટલે અંધકાર અજ્ઞાનને વિષે એનું કાર્ય આરંભાય છે; એટલે જ્યાં અજ્ઞાન હોય છે ત્યાં તે પોતાની સત્તા વિશેષ વર્તાવે છે. આ અખિલ જગત અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થયેલું છેકે અનાજૂ મÉ ન વિણવત્તો આવા અજ્ઞાનાત્મક જગછે ને સત્ય અસત્ય શોધવાનો વિચાર તેનેજ ઉંદરરૂપ માનવ
૯ર ૯૪ર૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com