________________
૨૫
ૐ આરિ. खड्गशूलगदादीनि यानिशास्त्राणित्रेऽम्बिके करपल्लव संगीनि तैरस्मान् रक्ष सर्वतः । शूलेन पाहिनो देवि पाहिखड्गेन चाम्बिके घण्टास्वनेननःपा हि चापज्यानिः स्वनेनच ॥
જેની છાયામાં જગતની પ્રતીતિ છે, જેને કઇ ભક્તા નથી ધ્યાય, શાયર રૂપે જે અનુભવાય છે, જેને દુરથામાથા કહે છે અને જે એકને અનેકરૂપે દર્શાવી પિતે અલગ રહે છે
એવી પરાશક્તિ બ્રહ્મવિદ્યા કેવળ લીલાવતી દેવી સર્વનું રક્ષણ કરે જ છે. દેશ, કાળ અને વસ્તુ જેની કલ્પનાને આધીન છે તે શકિતને
જગદમ્બારૂપ માની મનુષ્ય અનિર્વચનીયા માયાને ઉપાસે છે. આ શક્તિને વાહન સિંહનું છે તેનું કારણ એ છે કે સિંહ જેમ ગમ્ભીર
અને અમીર સ્વભાવવાળે છે અને સર્વ પશુઓને સ્વધર્મમાં વર્તાવી કે આધીન રાખે છે માટે વનરાજ સંસા પામે છે તેમ સર્વ પશુધર્મ
ગ્રામ્ય વ્યવહારને રોધી, પરમ ગહન ઉત્કૃષ્ટતાને રક્ષનાર સુશીલ સદાચારરૂપ આ શક્તિનું વહન છે. જ્યારે આ દેવીને ઉત્સવ નવરાત્રી વગેરેમાં હોય છે ત્યારે બ્રહ્મચર્ય, હવિષાક્યનું એક વખત
ભોજન, ફલાહાર કે ઉપવાસ, ભૈરાદિનો નિષેધ વગેરે સર્વ ભેગ દર વર્જન૨૫ પવિત્ર આચારને વિધિ છે; માટેજ ઉગ્ર તપરૂપ સદા- કર ચાર એજ ઉગ્ર શરરૂપ સિંહવાહન આ દેવીનું છે. આ દેવીની રક ઉપાસના કાર્તિક માસ કે જે વર્ષની શરૂઆત છે. તેના ઉત્પત્તિરૂપ આ આશ્વિન માસમાં પ્રથમ નવરાત્રી પર્યત કરવામાં આવે છે તે જ એમ સૂચવે છે કે રાત્રિમાં ક્રિયા સામાન્ય રીતે રવાભાવિક થાય જિxxxxxxxxxxxxxxxxxxxxxxx
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com