________________
મધમ
33
છે. તેથી યજ્ઞાપવીત કે જે દ્વિજનું ઈતર દેવાના વિઘ્નામાંથી સંરક્ષક છે તે જે પુરૂષો યથાવિધિ ધારણ કરતા નથી તેને આહૂતિરૂપે અગ્નિદેવ સ્વીકારતા નથી તેથી તેમનાં ઇષ્ટને પ્રાપ્ત ન થતાં પરમ દુર્દશાને પામે છે માટે જનેાઈ ધારણ કરવીજોઈએ. સંધ્યા વન્દન કરવુંજ જોઇએ. શ્રીગાયત્રીની પ્રસન્નતાપૂર્વક શ્રીસૂયૅનારાયણુની સ્તુતિ કરવાથીજ ઐહિક આમુષ્મિક સુખ પામવા ધર્મ સમજવાજ જોઇએ. જે પુરૂષા જનેાઇ પહેર્યાં વિના અમે હિન્દુ છીએ, વૈષ્ણવ છીએ વગેરે ભારતભૂમિના પુત્ર થવાના હક્કદાર થવા માગતા હોય તેણે નક્કી સમજવું કે જેમ નાટકના વેશથી ખરૂં રૂપ પ્રાપ્ત થતું નથી તેમજ ફેાકટ ખેલે વા માને દ્વિજપણું આવતુંજ નથી. તો પછી ઈશ્વર દર્શનની આશા ખોટી. મનુષ્ય અવતારનું કાર્ય રખડી પડે છે. ધારા કે જેવી ભાવના તેવું ફળ મળે છે. માટે કદાચ વૈકુંઠમાં વાસ મળે પણ તે જો સર્પરૂપે અગર કૂતરૂપે મળે અગર વિપરીત કર્તવ્ય કરવા માટે પ્રાપ્ત થાય તો તે ઇષ્ટજ ન હોય, માટે આ ચર્મચક્ષુથી તથા મનને ફાવે તેવા તર્કથી અગમ્ય માર્ગના પ્રકાશ શાસ્ત્ર દર્શન વિના થાય નહિ માટે શાસ્ત્રામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી યથાવિધિ કર્મ થાય તેાજ તે ફળ મળે નહિતર શાસ્ત્ર કહે છે કે જે પુરૂષ ભારતભૂમિમાં જન્મી, દ્વિજ થઈ, જનાઈ પહેરી સબ્યા ન કરે તેા તે સદા આ લેકમાં અપવિત્ર છે અને મુવા પછી કૂતરા થાય છે એ યથાર્થ છે.
અલકે
सन्ध्या येन न विज्ञाता सन्ध्या येनाऽनुपासिता । सजीवन् शूद्रता मेति मृतश्च श्वाभि जायते ||
મિન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
王王王王涛
www.umaragyanbhandar.com