________________
મરમારસાયક્સિરસામ્રામ માસ સમયસર સક્સ ક્ષક્સક્સકars
૩૪.
सन्ध्याहीनोऽशुचि नित्य मनहः सर्व कर्मसु ।
यदन्यत् कुरुते कर्म न तस्य फलभाग् भवेत् ॥ છે માટેજ પ્રત્યક્ષ સૂર્યદેવ કે જેના અનન્ત ઉપકાર છે, જે નિઃસ્પૃન હતાથી રક્ષા કરે છે, અને પોતે નિયમમાં રહે છે, તેને જે પુરૂષ # વિધિપૂર્વક સંધ્યાવંદન અને ગાયત્રીના જપરા સત્કાર નથી કરતા છે તે સમાન કોઈ કૃતધ્રી અને આત્મહત્યારે નથી. માટે વિષયની આ હદ રાખી, નિયમથી વતી, શાસ્ત્રવિહિત ગદ્વારા વેગ સાધવા શ્રી છે સૂર્યદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવી કે જેથી પરમ કરૂણાબુ, સર્વશજ કિવાન, સર્વવ્યાપક સાક્ષાત વિષ્ણુસ્વરૂપ, વિશ્વમૂર્તિ, જગનિયંતા, છે સર્વને સાક્ષી શ્રીસૂર્યદેવ સદા સર્વને સુખસંપત્તિ, શક્તિ અને તે દીર્ધાયુષ્ય અર્પે.
आरोग्यं भास्करादिच्छेत् धनमिच्छेद् हुताशनात् । मोक्षं महेश्वरादिच्छेत् ज्ञानमिच्छेज्जनार्दनात् ॥
મારામારીના કામો કરવા માગતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com