________________
વાયરલ
Xacceacacoc coerotocolsescent
૨૯ છે તેમ અરૂણ દેવ, પ્રાણીઓને દેવ, રાશિ અને પિતૃઓના રૂમાંથી ' અર્થપ્રદાન અને સધ્યાવન્દનથી રણુમુક્ત કરે છે. પરાવિદ્યા બ્રહાવિદ્યા જેમ પરમ પ્રકાશરૂપ પરમાત્માને સાક્ષાત્કાર કરાવી સર્વ સિદ્ધિપ્રદા બને છે, તેમ શ્રી ગાયત્રીદેવી આ સૂર્યનારાયણના પરમ તવને પ્રાપ્ત કરાવી સર્વ સિદ્ધિ અપાવે છે. માટેજ બ્રાહ્મણોએ જગતના સર્વ પદાર્થોનું બ્રહ્માર્પણ કરી શ્રી ગાયત્રીદેવીનેજ આશ્રય સંભાલ્યા છે અને ત્રિકાળ સંધ્યાકારા પરમ પવિત્રતાની સિદ્ધિ માની છે.
સ-સ્થાવજનની સામાન્ય સમજ અત્ર આપવી અસ્થાને છે નહિ ગણાય. - સંધ્યા એટલે બે ચીજનું જોડાણ. તે એવી રીતનું કે એક ચીજ
દેખાતી બંધ થાય અને બીજી દેખાવા લાગે તે સંધીને વખત સંધ્યા સમય કહેવાય છે. આ વખત બીજા બધા વખત કરતાં છે ઘણે કિમતી છે. કારણ કે જેને જવું હોય, અને જેને નવું આવવું છે
હોય તે બન્ને એમ ધારે છે કે પોતાથી બને તેટલે બીજા ઉપર છે ઉપકાર કરી લે. દાખલા તરીકે –જ્યારે એક વાઈસરાય વિલાયત જાય અને બીજો આવે તે વખતે જે હક્ક પ્રજા માગે તે આપવા ખુશી હોય છે, વળી કોઈ પરદેશ જતું હોય તે વખતે છોકરાં, બ્રાહ્મણ, પાડોશી, સગાંસંબંધી વિગેરેની પ્રીતિ મેળવી જાય છે, અને જ્યારે પાછા આવે છે ત્યારે બધા સામે લેવા જાય છે. એવી જ રીતે દિવસ જ્યારે ઉમે અને રાત્રિ રજા લે અથવા સાત્રિ આવે અને દિવસ અસ્ત થાય તે વખતે પ્રજા શુદ્ધ મનથી જેવી ઈચછા કરે તેવું ફળ મળે છે. કારણ કે સૂર્યદેવમાં એવી
સંક્તિ છે કે પોતાના માત્ર સ્વભાવથીજ સર્વ જગતનું કલ્યાણ કરી ' શકે. તડકાથી હવા સુધરે છે, જીવજંતુનો બગાડ અટકે છે, દુર્ગધ છે
મતી છેવાય છે. આ ખાવા લાગે છે કે એક વાર
sealsemessenese tatotoeslocal taleem
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com