________________
છે છે, અને તેને વિષે નિદ્રામગ્ન પ્રાણુઓ અહંકારને અભિનિવેશ જ કરી શક્તા નથી છતાં ભોગ માટે તુષ્ટિ પુષ્ટિ આપનાર ક્રિયા ચાલુ જ હોય છે. તેથી જ આ અનિર્વચનીયા શક્તિ કે જેનો પડછાયો જણાય એ પણ પોતે કળી શકાય નહિ તેને સ્વાભાવિક વિલાસ રાત્રિને
છે તથા બ્રહ્મરંધ, ચક્ષુ શ્રેત્ર, ઘાણ, મુખ અને નાભિના નવા કર દ્વારા ઉત્તમ અંગાત્મક હોવાથી તે તે સ્થાનની શક્તિને ઉત્સવ
નવ દિવસ રાખવામાં આવે છે. આ શક્તિના હાથમાં પગ ને ત્રિશલ હોય છે તે એમ સૂચવે છે કે મેક્ષમાર્ગ ખાંડાની ધાર જેવો તીક્ષ્ય છે અને તે ઉપર ચાલવા નિર્મળ વૈરાગ્યની
જરૂર છે. આસુરી સંપત્તિને હણનારી, દૈવી સંપત્તિને રક્ષનારી, આ જ્ઞાનરૂપી તરવારથી પુત્ર, દાર અને વિત્તની ઈષ્ણારૂપ ત્રિશલને વિદારી આશીર્વાદરૂપ નિષ્કામ કરવાથી જીવનમુક્તિનું સુખ
અનુભવાય છે; માટે તાળી પાડી રાસ રમવા બીજા હાથ છુટા છે છે. આ દેવીને યજ્ઞદ્વારા જીવના જોગ અપાય છે. આને આશય
એ છે કે મુમુક્ષુએ મમતા છોડતાં હું જીવ છું એ ભાવ ત્યજી જ અવિદ્યા ઉપાધિ ને જ્ઞાનાગ્નિરૂપ બ્રહ્મવિદ્યામાં સમાવવાની છે. તેથી
સમબુદ્ધિ પ્રાપ્ત થયે આ દેવી તૃપ્ત રહે છે, અને અવિદ્યા કે તેનું કાર્ય અડચણ કરતું નથી. વળી સકામ ભકતે પોતાના જીવને
બદલે પશુના જીવને આપે છે એનો ખુલાસો એ છે કે શાસ્ત્ર- ર આ વિધિથી ભેગરૂપ જીવની ઉર્ધ્વગતિની જવાબદારી રાખી યજ્ઞમાં જ પશુનું બળીદાન આપી સ્વકાર્ય સિદ્ધ કરવામાં આવે છે. આ
બળીદાનને હિંસા માનનારા કેવળ મૂઢ પામર, શાસ્ત્ર અનભિજ્ઞ જ નર પશુઓ છે. એવા મત પ્રમાણે ન્યાયાધીશ ફાંસી આપે, યમ
રાજા પ્રાણ લે, વગેરે પણ હિંસા ગણવી જોઈએ. આ દેવીને જ કુંવારી માનવામાં આવે છે તેનું કારણ એ છે કે તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com