________________
Eસારા સરાસરાસરૂમ મારામારમારામાર
સામાન+સના રાસ :
++
છે ઉદ્દભવે છે અને તે અતિ, જાયતે, વધતે, વિપરિણમતે, અપ
ક્ષીયતે અને નસ્પતિ, ( છે, ઉત્પન્ન થાય છે, વધે છે, જુવાન ન થાય છે, વૃદ્ધ થાય છે અને નાશ પામે છે ) એટલા પ વિકાર આ સ્વરૂપ હોવાનું સૂચવે છે. અને સૃષ્ટિ વૈચિત્ર્ય હોવાથીજ વિચિત્ર
ઉત્પત્તિવાળા વિચિત્ર રંગવાળા મયુરનાં વાહનવાળા આ દેવ. આ કહેવાય છે. તથા ષ વિકારાત્મક ભૂત સૈન્યના અધિપતિ છે.
બીજા પુત્ર ગજાનન છે. તે કાર્તિકેયથી મહાના છે પણ પરમ નું યશેમૂર્તિ અને બુદ્ધિમત્તર છે એટલે સૂક્ષ્મતર છે. સદાશિવના સર્વ આ ગુણ, જ્ઞાન વૈરાગ્ય, તપ, દિપત્ની, ક્ષમા, ઔદાર્ય, પરમ માંગલ્ય,
નિર્ભયતા અને પરમાર્થ આદિને દર્શાવનાર હોવાથી તેનાજ પુત્ર છે.. આ ગરમા વૈપુરનામારિ એ શ્રુતિ સૂચક છે. ઉત્પત્તિમાં સહાયક હોવાથી R પ્રવૃત્તિને ટકાવી રાખી અવિદ્યાને આધાર આપવાથી સહેજ ન્યૂન દિસે છે અને તેથી પશુ અને નર આકૃતિવાન વર્ણવવામાં આવ્યા છે.
શ્રી મહાદેવજી કપાલદામ એટલે ખોપરીને હાર પહેરે છે. છે એ એમ સૂચવે છે કે ખો૫રીથી ઢંકાયેલી બુદ્ધિનું અધિકરણ છે એટલે પરા વિદ્યા તેની શોભા છે. નન્દી મહાદેવનું વાહન
છે. કૃષિ એટલે ખેતિ જેમ મનુષ્ય, ઋષિઓ અને દેવેનું જીવન કે છે અને તેને આધાર વૃષભ ઉપર છે તેમ સર્વ પુરૂષાર્થની
સિદ્ધિ ધર્મ ઉપર છે અને તેથીજ દિ કર્મ એમ કહેવાય છે. આ અખિલ જગતની ઉત્પાદક અને સંરક્ષક ધૂરી વહન કરનાર બળદ
છે તે જ ધર્મરૂપ છે. કારણ ધર્મ પણ ઉત્પતિ અને સ્થિતિને ધારી રાખે છે. તેનું વાહન મહાદેવજીને યોગ્ય છે કારણ કે લય કાળમાં છે પણ સૃષ્ટિને ફરી ઉત્પન્ન કરી રક્ષવા માટે ધર્મ વાહનથી સદાશિવ ન છે જીવન આપે છે. અવ્યકત જે અવિદ્યાથી પર છે તેજ કૈલાસ છે
અને તેથી જ ભૂત ભેરવાદિ અદષ્ટ અર વ્યકિતઓનું નિવાસ:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com