________________
R ઉપર ગંગાજી વહે છે તે એમ સૂચવે છે કે વાસના ક્ષય થયા # પછી પરમપવિત્ર શારિરસ ઉદ્દભવે છે. ચંદ્રથી અમૃતત્વ અને આ તાપ નિવૃત્તિ સૂચવે છે. કંઠે અને કાને સી હોય છે તે એમ છે # સૂચવે છે કે અપ્રિય અને પય વચનનું શ્રવણ પરમ કલ્યાણ કરનાર છે ( આરિવરિ ) એવી
સમજ પ્રાપ્ત થતાં વિષમય ભયંકર તત્વો પણ પિતાને સ્વભાવ આ છોડી સમભાવ ધરે છે. માટે વ્યાવ્ર, મોર, બળદ, ઉદર અને પાડે - કૈલાસમાં સમભાવે રહે છે. પર્વતની પુત્રી પાર્વતીના પતિ મહાદેવજી છે છે. અતિ જાડય સૂચક પર્વતની પુત્રી અવિદ્યારૂપ પાર્વતી જેને ને આધીન છે એવા આ દેવે પાર્વતીને અધ શ્લોકથી બ્રહ્મ સત્ય છે, આ જગત મિથ્યા છે અને જીવ અને બ્રહામાં ભેદ નથી એમ બધા
આપી પિતાની અગનાને તારી છે અને (વિશે પુજી). સ્ત્રીને ગુરૂ એક પતિ જ છે એમ દાખલો આપે છે. સાગરના. મથનમાંથી અમૃત દેને આપ્યું અને પોતે ઝેર પીધું એ મહાન શકિતને પ્રભાવ દર્શાવે છે તથા પરમાર્થ બુદ્ધિથી મહાત્માપણું ! પ્રગટ કરે છે.
ઈતર દેવેને એક એક પત્ની છે જ્યારે મહાદેવ કે જે સદા ધ્યાનમગ્ન, પરમ વૈરાગ્ય મૂર્તિ અને અકિંચન છે છતાં બે પત્નીવાળા છે તેનો સંકેત એ છે કે જ્ઞાનગંગાથી સરસ્વતીતત્વ એટલે બ્રહ્માની શક્તિ અને પાર્થિવ મૂર્તિ દ્રવ્યાત્મક લક્ષ્મી તત્વ છે. એટલે વિષ્ણુની શકિત એ બન્ને તત્વને સ્વસ્વરૂપમાં અનુભવનાર ભોગભાવના રહીત કેવળ આત્મસ્વરૂપ દ્રષ્ટિ સંપન્ન પરમ શિવ છે. આ માટે મહેશ કહેવાય છે. # શિવને બે પુત્રો છે. એક કાર્તિકેય જેને ઉડાનન કહે છે. તે છે એના છ મૂખને વિચાર કરતાં ભાતિક પ્રપંચ અવ્યકતમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com