________________
9408
૨૦
વૈરાગ્ય દ્વારા મેધ આપી સર્વે અનર્થની નિવૃત્તિ અને પરમાનન્દની પ્રાપ્તિરૂપ મેક્ષ આપનાર સદાશિવ છે એમ દર્શાવવા અભીતિ દર્શક ચેાથે। હાથ છે. પોતે તમા ગુણુના અધિપતિ અને દેવળ સત્વગુણુ મૂર્તિ છે તેથીજ તેનું સ્વરૂપ રત્ન સમાન ઊજળુ અને કપૂર જેવું ગાર છે. આ દેવ સદા નિજાનન્દ પરિપૂર્ણ હાવાથી પ્રસન્ન રહે છે તેથી ભક્તાના દોષો લક્ષ્યમાં ન લેતાં ઇચ્છિત વર આપવા તત્પર રહે છે અને તેથીજ સદાશિવ ભાળા એટલે નિષ્કપટ સ્વભાવવાળા કહેવાય છે. દેવ સ્વરૂપમાં ચર્મચક્ષુને સ ંભવ નથી માટે દેવાની ચક્ષુ સત્સંગ અને વિવેક એ લેમનય છે અને તેથીજ મનુષ્યાને દેવ દર્શન કરવામાં આા ખે નેત્રની જરૂર કહેવાય છે. સદાશિવને ત્રણ નેત્રા છે તેની સમજ એવી છે કે જંતર દેવને સ્થૂલ અને સૂક્ષ્મ શરીરા સુધી તથા જામત અને સ્વપ્નાવસ્થાના વિકાર પર્યંત સ્વાભાવિક દર્શન ડ્રાય છે માટે એ ચક્ષુ હાય છે. સદાશિવ કારણુ શરીર તથા સુષુપ્તિ અવસ્થાને વેધી શકે છે. વળી ઉત્પત્તિ અને સ્થિતિ પર્યંત ખીજા દેવાના અધિકાર છે, લયના અધિકાર મહાદેવને છે. તથા તત્વજ્ઞાન અને મનેાનાશ પર્યંત દર્શન અંતર દેવા દ્વારા પ્રાપ્ત થાય છે પશુ વાસના ક્ષયનું દર્શન મહાદેવ વિના પ્રાપ્ત થાય નહિ. વળી ગ્રામ અને ક્રોધને શાન્ત કરવા સમ્યગ્દર્શન બીજા દેવાને છે પણ લાભ ( તૃષ્ણા ) ક્ષયનું દર્શન સદાશિવનું છે માટે શિવને ત્રણ નેત્રા છે. તેથી દેશકાલ અને વસ્તુથી અપરિચ્છિન્ન તત્વ પ્રતિપાદક સદાશિવ છે. નેત્રમાં વૈશ્વાનર અગ્નિ પ્રમટારી ક્રમને બાળી નાંખ્યા એ વાત પરમાર્થિક દ્રષ્ટિથી જોતાં એય સૂચવે છે કે જ્ઞાનાગ્નિ સર્વે વાસનાને બાળી નાંખે છે તેમ નિજ સ્વરૂપ દર્શનથી મહાદેવજીએ કામના બાદ ચારણ આ કરનો નાશ કર્યો. મસ્તક
23
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com