________________
*oerememememmencemememe memek
૧૮ અભિમાન દર્શાવનારૂં ઝેર નથી પણ સમબુદ્ધિ, કરૂણું અને નિલેભ છે એવું સૂચવનાર કમલનયન ભગવાનનું પદ છે. યોગીઓ ધ્યાનથી જેને જોઈ શકે એવા ભગવાન એ વિશેષણ હૃદયાકાશ સ્વરૂપ વૈકુંઠ છે એમ દઢ ઠેરાવે છે. જ્યારે ભગવાન પ્રવૃત્તિ કરે છે ત્યારે બધ રૂપી વાહનથી અજ્ઞાન માર્ગ કાપી અવિદ્યા કે જે
જગતનું ઉપાદાને કારણું છે તેના ભયમાંથી મુકિત આપી પ્રાણીજ એના જન્મ મરણ રૂપ ભયને હરે છે માટે ભવભય હરમ એ જ પદી શ્રીભગવાનને યોગ્ય જ છે, અને તેથી જ વિદ્યા દતિ તિ કિ અવિદ્યાને હરનાર શ્રીહરિ સર્વનું રક્ષણ કરે છે. વૈવનાવસ્થા ભોગ ભૂમી છે. તેમાં વિહિત નિયમિત ભેગ પરમ યોગને પ્રાપ્ત કરાવે છે અન્યથા દુઃખ કરે છે. તેમજ વિષ્ણુભકિત વિહત કરવામાં આવે તે ભકિતથી જ્ઞાન દ્વારા મુકિત આપે છે અન્યથા ચક્ર અને ગદાને આધીન કરે છે. એવા પ્રભુ સદા અમારા હૃદયને તૃપ્તિ અર્પો ઇતિ શમ.
સરકારની જ
कमलभूतनया मुखपंकजे वसतुते कमलाकर पल्लवे । वपुषितेरमतां कमलांगजः भवतुतेहृदये कमलापतिः ।।
.
ક
Tet
P૮ S IN
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com