________________
***********
૧૬
વૃત્તિને હૃદયગત મૂલ વાસનારૂપમાંજ શંખનાદ શીથલ કરનાર છે. પાર્થિવ તત્વથી અધિક જલ તત્વથી ઉત્પન્ન થઇ આકાશને અસાધારણ ગુણુ શબ્દ છે તેને પ્રગટનાર આદિ સાધન છે તેવું કારણુ હોવાથી હ્રદયની શુદ્ધિ અને શાન્તિપ્રદ શક્તિ સૂચક શંખ પ્રભુ આધીન રાખે છે. ચક્ર એટલે જન્મ મરણુરૂપ ભ્રમણ કે જેમાં ક્રૂરતાં પ્રાણીઓ રંગ બેરંગ સ્વરૂપે દેખાય છે; માટે સંસારરૂપી સુદર્શન ચક્રને એક અંશમાં દર્શાવવા પ્રભુ ચક્ર ધારે છે. ગદા એ મૂઢ માર મારનાર ભયાનક શકિત છે. તે એમ સૂચવે છે કે જે કાઈ સન્માર્ગે મૂકી શસ્ત્ર નિષિદ્ધ કર્મ કરશે તેની અદૃષ્ટ સજા બુદ્ધિ ભ્રષ્ટતાની થશે અને તેથી સ ંશયાત્મા થઈ વિનાશ પામશે અને તેથી વિષ્ણુદ્ધાર તેને સુલભ નહિ રહે. ચેાથા હાથમાં પ્રભુ પદ્મ ધરે છે. હૃદયના કામ ક્રોધાદિ શત્રુઓના ત્રાસથી શ ંખ દ્વારા, ચેાનીના મહાદુ:ખના ત્રાસથી ચઢ્ઢારા, વિષય લાલુપ્સાના અધર્મ આચરણના ત્રાસથી ગદા દ્વારા ખચી, ભકતાને બચાવનાર ચતુર્ભુજ નિર્લેપ રહી અનાસકિતથી, વિહિત પ્રવૃત્તિથી, ઇશ્વરાર્પણ બુદ્ધિથી પ્રારÜાધીન ભાગને ભાગવતાં નિર્લેપ રહેવા સુચવે છે. કમળ જેમ ત્રિપુરીમય મૃત્કૃષ્ટકદર્શક આઠ પાંખડીથી ઉદ્ભૂત થતાં સ્વકારણમાં રહેવા છતાં પોતે અસંગ રહે છે અને પૂજાનું સાધન છે તેમ અવિદ્યામાંથી ઉત્પન્ન થતા પ્રાણીઓને તેથી અસંગ રાખી જ્ઞાનદષ્ટિ આપનાર આ પ્રભુની ભકિતજ છે એમ દર્શાવે છે. ગરૂડ વાહન સૂચવે છે કે મહાભિમાની, વિષમય મૂર્તિ, અજગરરૂપ અહંકારના વિષ, નિર્માની અને કરૂણામૃત ખેધદ્રારા પ્રભુને પધરાવે. અહંકાર જન્મ મરણ આપે છે. ગરૂડજી પુરાણથી મધ આપી સદ્ગતિ મેળવા પ્રેરે છે માટે અમૃતમય નિભય ખાધ ગરૂડરૂપ વાહન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com