________________
૧૪.
માટે બ્રહ્મા, વિયત તત્વ
|
|
અધિક તત્વ નિર્ભય અને અમૃત સ્વરૂપ વિષ્ણુ છે એમ ભાવના કરાવે છે. અવ્યક્ત એટલે અવિદ્યા છે. તેનું કાર્ય આકાશ છે અને તેમાંથી સર્વ ભોગ આપનારા પદાર્થોની ઉત્પત્તિ છે. જેમ ? બ્રહ્મા ઉત્પત્તિને ધારણ કરે છે માટે બ્રહ્મા કહેવાય છે તેમ સર્વ રે અષ્ટ પદાર્થોને શૂન્યરૂપે સદા વ્યાપનશીલ રાખનાર વિયત તત્ત્વ છે હોવાથી વ્યાપક સ્વરૂપ વિષણુ તેને રક્ષક કહેવાય છે. વિધાતા સુકતાં ચન્દ્ર એટલે જેમાંથી ઉંચ નીચ ભાવના દૂર છે, અને બધું સમાનરૂપ રહે છે તેને વૈકુંઠ કહે છે. એવું સમભાવાત્મક વસ્તુ આકાશજ છે. તેમ જેમાં બ્રહ્મલક વ્યાપે છે તે પણ આકાશજ છે. આકાશને વિયત કહે છે. વિયત્ એટલે જેમાંથી
સર્વ યત્નને એટલે ક્રિયાને અભાવ છે એવું તત્વ આકાશજ તે છે. માટે પણ વૈકુઠ લેક કે જ્યાં સમબુદ્ધિ છે, સુખ છે અને
ભેગના સાધન રૂપ ક્રિયાને અભાવ છે તે સમષ્ટિ આત્મક આકાકે શજ છે. હૃદયાકાશ સ્થાન વિષ્ણુનું છે. ટૂંકરઃ સર્વ ભૂતાન - શેડનું તિતિ-જીવનને ટકાવી રાખવામાં અસાધારણ કારણ હૃદય છે અને તેથી જ વિષ્ણુ રક્ષા કરનાર દેવતા છે અને જગતના જીવનની સ્થિતિને આધાર છે. વિષણુ પીળાં પીતામ્બર ૨ ધરે છે એટલે ભોગ યોગ મિશ્રીત રજોગુણાત્મક પ્રકાશ મૂર્તિ શ્રીલક્ષ્મીના ધારક છે. પરમાર્થમાં પંચીકરણ વિવેક અને પ્રપંચમાં દ્રવ્ય દેવતા છે માટે દ્રવ્ય શકિત સાંસારિક ભોગેની રક્ષા કરનાર હેવાથી લક્ષ્મીજી શ્રીવિષ્ણુની અનન્ય શકિતરૂપ પત્ની છે. જ્યાં સદાચાર, સંપ, શુદ્ધિ અને સર્વનું સન્માન હોય છે ત્યાંજ લક્ષ્મી વાસે કરે છે. કોઈને શંકા થાય કે સોનિ હતાહિજારનાર માટે લક્ષ્મીવાન વ્યકિતઓ તે મહા અનર્થની મૂર્તિઓ દિસે છે. ધર્મને અંશ પણ તેમને હેત નથી. અભિમાન, મમત્વ, પરપીડન, અને ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com