________________
海
૧૨
ॐ विष्णु.
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्व लोकैकनाथम् ||
શીતેાધ્યુ સુખ દુઃખ આદિીભૂત જગમાં દૃશ્ય તથા શ્રાવ્ય પદાર્થાના સુખપ્રદ ભાગેને આપનારૂં અસારણુ તત્વ શ્રી વિષ્ણુ છે. સર્વ દેવાની ભાવનામાં કેન્દ્રસ્થાન વિષ્ણુ ભગવાનનું છે. શાન્તાકાર, શેષશયન, નાભીકમલ, સુરેશ આદિ લક્ષણાથી સ્તુત્ય સર્વ લેાકના એકનાથ પ્રભુ છે; જેના દર્શનથીજ સર્વ પ્રાણીએ કૃતકૃત્ય થાય છે, તેના સાંકેતિક અર્થ મહા ગૂઢ અને સૂક્ષ્મતમ બુદ્ધિથી અલ્પાંશે સમજી શકાય તેવા છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારી, ગરૂડ વાહનવાલા, વૈકુણ્ડપતિ, શ્રી લક્ષ્મીકાન્ત, લેખક તથા વાંચકની સમુદ્ધિમાં દિવ્ય દૃષ્ટિ કરાવી, સ્વસ્વરૂપનું યથાર્થ દર્શન કરાવે એવી પ્રાર્થનાથી આ વિચારના આરમ્ભ છે. પ્રકૃતિઆત્મક રજોગુણના અધિષ્ઠાતા તમેગુણુ સ્વરૂપ શ્રી વિષ્ણુ હોવાથી તેમના વર્ણ શ્યામ છે, શેષશાયી છે, રજોગુણાત્મક મહામેાહિની શ્રી લક્ષ્મૉજીની વિશાળ પ્રવૃત્તિ શામક છે, વિષયરૂપી વિષના મહા સુ વિષયભાગ વતિ અમૃત સ્વરૂપ ગરૂડજીના વાહનવાળા છે અને શાન્ત સ્વરૂપ છે. વળી સાધુના પરિત્રાણ અને દુષ્કૃતિના વિનાશ માટે જ્યારે ધર્મની ગ્લાની થાય ત્યારે ધર્મ સ્થાપવા માટેજ જેની પ્રવૃત્તિ વિશેષ છે તેથી સ્વતઃ પ્રવૃત્તિ રહીત પરાતમિ નિદ્રામગ્ન રહે છે. પાંચભૂતના અપ’ચીકૃત વ્યાપક વિયત્ જે સર્વથી
££%£359
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com