________________
Ko
૧૦
ॐ ब्रह्माजी.
तं वन्दे पद्मसद्मानमुपवीतच्छटाछलात् । गङ्गा स्रोतस्त्रयेणैव यः सदैव निषेव्यते ॥
ન
જગની ઉત્પત્તિનું અસાધારણ કારણ બ્રહ્મા છે. સત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણેની સમાન અવસ્થાને પ્રકૃતિ કહે છે અને તેનું જગત્ બનેલું છે. ચૈતન્ય વિના કાઈપણ ક્રિયા પ્રકૃતિ કરી શક્તિ નથી માટે જડ છે. જેમ વ્યષ્ટિમાં ઉપસ્થ ઇન્દ્રિયને દેવતા બ્રહ્મા છે તેમ સમષ્ટિમાં જનક દેવ બ્રહ્મા છે. બ્રહ્મા સત્વ ગુણના અધિષ્ઠાતા પોતે રજોગુણ સ્વરૂપ છે માટે સરસ્વતીના પતિ થઈ પ્રવૃત્તિમય છે. બ્રહ્માને ચાર મુખ છે તે પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી એ ચાર વાણીસૂચક છે અને ચાર વેદરૂપ નિશ્વાસાત્મક છે. બ્રહ્માનું વાહન હંસ છે તેથી સારઅસારની સંપૂર્ણ સમજદ્રારા બ્રહ્માનિ પ્રવૃત્તિ છે અને સોહમ્, અહંકઃ એ અન્તરવૃત્તિની ભાવના હોવાથી કર્તા છતાં અકર્તા રહી કર્મકુળમાં લેપાતા નથી. નાભી સ્થાની સમાન વાયુ અન્નના રસને રૂધિર બનાવી શરીરના સર્વ અંગેામાં શક્તિ પ્રસારિ વૃદ્ધિ કરે છે તેમ બ્રહ્માણ્ડાન્તરગત નાભીસ્થાન બ્રહ્મલેાક છે. પાંચભૂતાના વિચાર કરતાં હેલન ચલન કર્મ કેવળ વાયુનું છે. શબ્દ અને સ્પર્શે શીવાય ખીજા વિષયાને તેમાં અભાવ છે. વળી પ્રાણથી જ જીવન મનાય છે માટે અપંચીકૃત વાયુલેાક તેજ બ્રહ્મલોક છે. વિષ્ણુની નાભીકમળમાંથી બ્રહ્માની પ્રતીતિ છે. તેનું કારણ પણ વિયત્તત્ત્વ અધિષ્ઠાતા વ્યાપક મૂર્તિ વિષ્ણુ છે તેમાંથી ઉત્પત્તિ સંભવે છે. આગા એ શ્રુતિ પ્રમાણ છે. પ્રવૃત્તિમાં નિવૃત્તિનું દર્શન કરાવનાર આ મૂર્તિ છે માટે વસ્તુવત્ત્વના ખેાધાત્મક સ ંકલ્પાનું અધિકરણ શ્રી
PPPPPP
cooppopo′૦૦૦૦૦૦
PASTE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com